Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્યબીસીકે-૬૨એ : બીજરૂપ અંદાજપત્ર-સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
પાત્રતાના માપદંડો
  • શિક્ષિત બેરોજગાર
  • અરજદાર ૧૮ થી ૪૫ વયના હોવા જોઈએ.
સહાયનું ધોરણ
  • અનુ. જાતિના શિક્ષિત બેરોજગાર યુવકોને વિનામૂલ્યે કર્મકાંડ તાલીમ આપવામાં આવે છે. તાલીમના અંતે કર્મકાંડ અંગેનાં સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે.
  • બહાર ગામના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે.