Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય


બીસીકે-૪૯ : ર્ડા.આંબેડકર ભવનોનો નિભાવ અને વિકાસ
  • ગાંધીનગર, મહેસાણા, સુરત, પાલનપુર અમરેલી, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, રાજકોટ, વલસાડ, જામનગર, હિંમતનગર, આંણદ, ભરૂચ, ભુજ અને નવસારી ખાતે ભવન બંધાયાં છે.
  • અમદાવાદ ખાતે રાષ્ટ્રીય કક્ષાના ર્ડા. આંબેડકર ફાઉન્ડેશનનું બાંધકામ પૂણૅ થયું છે.
બાંધકામ ખર્ચ મર્યાદા
  • પ્રવર્તમાન એસ.ઓ.આર (S.O.R) મુજબ