Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્યબીસીકે-૪૯એ : આંબેડકર ભવનમાં બાંધકામમાં સુધારા વધારા
 
  • સરકારશ્રીએ અમદાવાદ ખાતે ર્ડા.બાબાસાહેબ આંબેડકરના સ્મૃતિચિહ્ન રૂપે રાજયકક્ષાનું અદ્યતન સ્મારક બાંધ્યું છે. જેમાં ઓૅડિટોરિયમ, મ્યુઝિયમ, અદ્યતન લાયબ્રેરી અને વિવિધ આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ફાઉન્ડેશનનું તા-૧૪/૪/૨૦૦૭ના રોજ માન.મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.