Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય


બીસીકે-૫૮ : સમાજ શિક્ષણ શિબીરો
હેતુ
  • સામાજિક અને આર્થિક ઉત્થાન ના ઉદે્શથી યોજનાઓની જાણકારી આપવા  સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે.
ખર્ચ મર્યાદા
  • શિબિર દીઠ રૂ. પ૦૦૦/- નો ખર્ચ કરવામાં આવે છે.