Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્યબીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના)
પાત્રતાના માપદંડો
  • રૂ. ૬૮,૦૦૦/- આવક મર્યાદા છે.
સહાયનું ધોરણ
  • રૂ. ૪૫,૦૦૦/- સબસિડી તરીકે
અમલ
  • સબંધિત જીલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ મારફતે આ યોજનાનો અમલ થાય છે. આ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ થી હોય તો ગૃહ નિર્માણ બોર્ડ, હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયરન્સ બોર્ડ તથા માન્ય મુખ્યમંત્રીશ્રી આવાસ યોજના અને અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા બંધાતા મકાનોમાં પણ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે.