Top
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય


બીસીકે-૬૦એ : નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫ અને અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ વીર મેધમાયા ખાસ આકસ્મિક આયોજન(કન્ટીજન્સી પ્લાન)
પાત્રતાના માપદંડો
  • હિજરતીઓના પુનઃસ્થાપન માટે. (૫૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.)
સહાયનું ધોરણ
  • અનુ. જાતિના અત્યાચારનો ભોગ બનેલી વ્યક્તિઓને એમના પુનઃસ્થાપન અંગે આકસ્મિક યોજના અમલમાં મૂકેલ છે. જેમાં રોકડમાં વસ્તુ સ્વરૂપે રાહત આપવી, ખેતીની જમીન, ઘરથાળની જમીન ફાળવવી, પુનઃસ્થાપન ફંડ રોજગારી આપવી વગેરેનો સમાવેશ થાય છે.