મુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસ
A-
A
A+
English
|
ગુજરાતી
ખાતાના વડાઓ/ બોર્ડ/ નિગમો
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
નિયામક, સમાજ સુરક્ષા
કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મ
પ્રશ્નોત્તર
અભિપ્રાય
સાઈટમેપ
માહિતી મેળવવાનો અધિકાર
ખર્ચ પત્રક
લાભાર્થી
વીસ મુદ્દાનો કાર્યક્રમ
મુખ્ય પૃષ્ઠ
અમારા વિશે
પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
બજેટ
સમાચાર
ફોટો ગેલેરી
યોજનાઓ
શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
નિર્દેશન અને વહીવટ
ગરીબી નાબૂદી કાર્યકમ
શાળાઓ અને આશ્રમ શાળાઓ
આદર્શ નિવાસી શાળાઓ
જિલ્લાવાર આશ્રમશાળાઓ અને
માન્ય બાળકોની સંખ્યાની વિગત
છાત્રાલયો
ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો
અનુસૂચિત જાતિની શાળાઓની
જિલ્લાવાર માહિતી
ઈ-સીટીઝન
આર.સી.પી.એસ એક્ટ
નાગરિક અધિકાર પત્ર
કાયદા અને નિયમો
જાતિ પ્રમાણપત્ર એક્ટ
અન્ય
મહત્વપૂર્ણ લિંક્સ
સંપર્ક
Search
Search Button
હોમ
યોજનાઓ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
પ્રિન્ટ
શેર કરો
યોજનાનું નામ:-કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય
યોજનાનો હેતુ:-અસાધ્ય અને ગંભીર રોગ જેવા ટી.બી, કે અને રકતપિત્તથી પીડાતા અનુસૂચિત જાતિના દર્દીઓને સહાય ચુકવવાનો હેતુ.
યોજના શરૂ થયાનું વર્ષ:- ૧૯૭૧
પાત્રતાના માપદંડો:-
અરજદારશ્રી અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
ટી.બી, કેન્સર, એઈડ્સ અને રકતપિત્તના રોગના દર્દી જયાં સારવાર લેતાં હોય તેવા સરકારી દાકતર અથવા સરકાર માન્ય દવાખાના ના દાકતરનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનુ રહેશે.
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૬,૦૦,૦૦૦/-.
સહાયનું ધોરણ
સ્ત્રીઓને થતા પાંડુરોગ માટે
રૂ.૧૫૦/- કેસ દીઠ
પ્રસુતિના ગંભીર રોગના કેસમાં
રૂ.૫૦૦/- કેસ દીઠ
ટી.બી માટે
રૂ.૫૦૦/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી )
કેન્સર માટે
રૂ.૧૦૦૦/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
રકતપિત્ત માટે
રૂ.૮૦૦/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
એચઆઇવી માટે
રૂ.૫૦૦/- માસિક (દર્દ મટે નહી ત્યાં સુધી)
અમલીકરણ કચેરી:-
સા.ન્યા.અને અધિ. વિભાગના ઠરાવ ક્ર્માંક – એસસીડબલ્યુ / ૧૦૧૫ / ૩૩૯૫૦૦ / ગ,તા. ૨૮/ ૦૮/૨૦૧૫ ના ઠરાવથી આ યોજના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હસ્તક મુકવામાં આવેલ છે.
નાણાંકીય જોગવાઇ, ખર્ચ અને ભૌતિક સિધ્ધિની વિગતો:
વર્ષ
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
નાણાંકીય ખર્ચ (રૂ. લાખમાં)
ભૌતિક સિધ્ધિ
નાણાંકીય જોગવાઇ સામે ખર્ચની ટકાવારી
૨૦૧૬-૧૭
૩૨૫.૦૦
૨૦૦.૨૭
૫૨૨૧
૨૦૧૭-૧૮
૩૨૫.૦૦
૨૫૭.૧૮
૮૬૦૬
૨૦૧૮-૧૯
૪૦૦.૦૦
૪૦૦.૦૦
૮૪૮૦
૧૦૦ %
૨૦૧૯-૨૦
૪૫૦.૦૦
૪૫૦.૦૦
૧૦૧૨૨
૧૦૦ %
૨૦૨૦-૨૧
૫૦૦.૦૦
૩૫૦.૦૦
૯૪૦૩
૨૦૨૧-૨૨(નવેમ્બર – ૨૧ અંતિત)
૪૦૦.૦૦
૪૦૦.૦૦
૩૭૨૭
ઠરાવો અને પરિપત્રો:
ક્રમ
ઠરાવ/પરિપત્ર
તારીખ
ઠરાવ/પરિપત્ર નંબર
PDF ફાઇલ લીંક
૧
ઠરાવ
૧૮/૦૯/૯૮
એસસીડબલ્યુ–૧૦૯૭/ન.બા/૯/ગ
ડાઉનલોડ
૨
ઠરાવ
૧૩/૦૪/૧૨
અજક–૧૦૨૦૧૧–ન.બા.૨૬–ગ
ડાઉનલોડ
૩
ઠરાવ
૨૮/૦૮/૧૫
એસસીડબલ્યુ–૧૦૯૫/૩૩૯૫૦૦/ગ
ડાઉનલોડ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
બીસીકે-૪૭ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
બીસીકે-૪૯ : ર્ડા.આંબેડકર ભવનોનો નિભાવ અને વિકાસ
બીસીકે-૪૯એ : આંબેડકર ભવનમાં બાંધકામમાં સુધારા વધારા
બીસીકે-પ૦ : ગૃહ નિર્માણ માટે વ્યકિતગત ધોરણે નાણાંકીય સહાય (ડૉ. આંબેડકર આવાસ યોજના)
બીસીકે-પ૧ : શહેરી વિસ્તારોમાં ગૃહ નિર્માણ માટે નાણાંકીય સહાય(ડૉ. આંબેડકર આવાસ યોજના)
બીસીકે-પર : વાલ્મિકી, હાડી, નાડિયા, સેનવા, વણકર સાધુ, અનુસૂચિત જાતિ બાવા, તુરી-તુરીબારોટ, ગરો-ગરોડા,
બીસીકે -૫૪ : ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહન આપવા નાણાંકીય સહાય.
બીસીકે-પ૫ : અનુસૂચિત જાતિની કન્યાઓને કુંવરબાઈના મામેરા માટે નાણાંકીય સહાય.
બીસીકે-પ૭ : માઇ રમાબાઈ આંબેડકર સાતફેરા સમૂહ લગ્ન યોજના
બીસીકે-૫૮ : સમાજ શિક્ષણ શિબીરો
બીસીકે-૬૦ : નાગરિક એકમ / વહીવટ
બીસીકે-૬૦એ : નાગરિક હક્ક સંરક્ષણ અધિનિયમ ૧૯૫૫ અને અત્યાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૯ હેઠળ વીર મેધમાયા ખાસ
બીસીકે-૬૧ : અનુસૂચિત જાતિઓ માટે સંશોધન એકમ
બીસીકે-૬૨ : સત્યવાદી રાજા હરિશચંદ્ર મરણોતર સહાય યોજના(અંત્યેષ્ઠી સહાય)
બીસીકે-૬૨એ : બીજરૂપ અંદાજપત્ર-સ્વામી તેજાનંદ કર્મકાંડ તાલીમ યોજના
Accessibility options by UX4G
Text To Speech
Bigger Text
Small Text
Line Height
Highlight Links
Text Spacing
Dyslexia Friendly
Hide Images
Cursor
Light-Dark
Invert Colors
Reset All Settings
Created by
Accessibility Options
English
English
Gujarati (ગુજરાતી)
Hindi (हिन्दी)
Powered by
Rate this translation
Would you like to provide feedback
Submit