પાત્રતાના માપદંડો |
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
- તાલીમાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિ હોવો જોઇએ
|
સહાયનું ધોરણ |
- સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-
- સિલાઇ મશીન ખરીદવા સહાય રૂ. ૬૦૦૦/-
- શિવણકોર્ષનો સમયગાળો ૬ માસ
- વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂ. ૩૫૦/- સ્ટાઇપેન્ડ
- સિલાઈ મશીન ખરીદવા રૂ. ૨,૫૦૦/- સહાય.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૮૯.૫૮ | ૧૫.૪૯ | ૧૫.૪૯ | લધુમતી | ૨.૦૦ | - | - | વિચરતી- વિમુકત | - | - | - | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૬ | લધુમતી | - | વિચરતી- વિમુકત | - | |