પાત્રતાના માપદંડો |
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
| ધોરણ | હોસ્ટેલર (વાર્ષિક રૂ.) | ડેસ્કોલર (વાર્ષિક રૂ.) | | ધો. ૧૧ | ૭૨૫ | ૪૭૫ | | ધો. ૧૨ | ૧૧૪૦ | ૮૪૦ | |
| આર્થિક ૫છાતવર્ગ અને લધુમતિના વિઘાર્થીઓને ધો.૧૧ મા વાર્ષિક રૂ. ૩૦૦/- અને ધો. ૧ર માટે વાર્ષિક રૂ. ૬૦૦/- શિષ્યવૃત્તિ આ૫વામા આવે છે. |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
| જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | | સા.શૈ.પ.વ. | ૫૫૦.૦૦ | ૬૧.૩૬ | ૬૧.૩૬ | | આ.પ.વ. | ૧૦૦.૦૦ | ૪.૧૪ | ૪.૧૪ | | લધુમતી | ૩૫.૦૦ | ૧.૪૮ | ૧.૪૮ | |
સિદ્ધિ |
| જાતિ | સિધ્ધિ | | સા.શૈ.પ.વ. | ૪,૬૪૫ | | આ.પ.વ. | ૪૯૧ | | લધુમતી | ૩૨૯ | |
| |