Top


પ્રસ્તાવના
 
નિયામક વિકસતી જાતિ કલ્‍યાણ ખાતા ધ્‍વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો, આર્થિક રીતે પછાતવર્ગો, લઘુમતીઓ અને વિચરતી- વિમુકત જાતિઓના શૈક્ષણિક, આર્થિક ઉત્‍કર્ષ, તેમજ આરોગ્‍ય ગૃહનિર્માણ અને સામાજિક ઉત્‍કર્ષ જેવી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓ ધ્‍વારા સર્વાગી વિકાસની પ્રવૃત્તિ કરવામાં આવે છે.