Top
શૈક્ષણિકસેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થિઓને સહાય
પાત્રતાના માપદંડો
  • વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઇએ
  • વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૦૦ લાખ
  • સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોવા જોઈએ
  • કોલેજ સરકારની માન્યતા પ્રાપ્ત હોવી જોઇએ
સહાયનું ધોરણ
  • સેલ્ફ ફાઈનાન્સ કોલેજની રજીસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી મળીને વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦/- અથવા ખરેખર ખર્ચની મર્યાદામાં સહાય મંજુર કરવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
વિચરતી-વિમુક્ત ૧૦૦૦.૦૦ ૧૪૩૩.૨૪ ૧૪૩૩.૨૪
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
વિચરતી-વિમુક્ત ૪૧૯૮