Top
શૈક્ષણિક



મહિલા શિવણવર્ગો
પાત્રતાના માપદંડો
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
  • શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
  • તાલીમાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિ હોવો જોઇએ
સહાયનું ધોરણ
  • સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-
  • સિલાઇ મશીન ખરીદવા સહાય રૂ. ૬૦૦૦/-
  • શિવણકોર્ષનો સમયગાળો ૬ માસ
  • વિચરતી- વિમુક્ત જાતિના લાભાર્થીને માસિક રૂ. ૩૫૦/- સ્ટાઇપેન્ડ
  • સિલાઈ મશીન ખરીદવા રૂ. ૨,૫૦૦/- સહાય.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૮૯.૫૮ ૧૫.૪૯ ૧૫.૪૯
લધુમતી ૨.૦૦ - -
વિચરતી- વિમુકત - - -
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ.
લધુમતી -
વિચરતી- વિમુકત -