Top
શૈક્ષણિક



સરસ્વતી સાધના યોજના હેઠળ ધો. ૯ માં ભણતી કન્યાઓને સાયકલ ભેટની યોજના
પાત્રતાના માપદંડો
  • સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ ૯ માં મફત સાયકલ ભેટની યોજના છે.
  • આવક મર્યાદા (૧) ગ્રામ્ય વિસ્તારમાં - રૂ. ૧,૨૦,૦૦૦/- (૨) શહેરી વિસ્તારમાં - રૂ. ૧,૫૦,૦૦૦/-.
  • કન્યાના રહેઠાણ થી શાળાનું અંતર મર્યાદાના બાધ વિના ધો. ૯ ની કન્યાઓને રહેઠાણ થી અન્ય ગામ / શહેર / સ્થળ માટે સાયકલ ભેટ આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૪૫૦૦.૦૦ ૫૧૩૨.૨૭ ૫૧૩૨.૨૭
અ.પ.વ. ૧૦૦૦.૦૦ ૯૦૪.૮૬ ૯૦૪.૮૬
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧,૪૩,૫૯૫
અ.પ.વ. ૨૫,૩૧૭