| પાત્રતાના માપદંડો | 
  |  મુસ્લિમ, ખ્રિસ્તી, શીક, બૌધ્ધ, જૈન, પારસી (ધાર્મિક લઘુમતી માટે)વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/-ધો. ૧૧, ૧૨, સ્નાતક, અનુસ્નાતક, પી.એચ.ડી કક્ષાના વિદ્યાર્થીઓ માટે.momascholarship.gov.in  પર Online ફોર્મ ભરાઇ છે | 
  | સહાયનું ધોરણ | 
  |    | સહાયનું ધોરણ અને અભ્યાસક્રમો | હોસ્ટેલર (માસિક રૂ.) | ડેસ્કોલર (માસિક રૂ.) |   | ધો.૧૧-૧૨ અને ધો.૧૧ થી ૧૨ ની સમકક્ષ તકનીકી અને વ્યવસાયીક | ૩૮૦/- | ૨૩૦/- |   | સ્નાતક અને અનુસ્નાતક | ૫૭૦/- | ૩૦૦/- |   | એમ.ફીલ., પી.એચ.ડી. | ૧૨૦૦/- | ૫૫૦/- |   | પ્રવેશ અને ટ્યુશન ફી - વિધાર્થીએ ચૂકવેલ અથવા વધુમાં વધુ રૂ. ૩,૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- સુધી |  | 
  | નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) | 
  |    | જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ |   | લઘુમતી | ૩૦.૦૦ | ૪.૪૯ | ૪.૪૮ |  | 
  | સિદ્ધિ | 
  |    | જાતિ | સિધ્ધિ (વિદ્યાર્થી ) |   | લઘુમતી | - |  | 
  |  |