Top
શૈક્ષણિક



ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (૧૦૦ % કે.પુ.યોજના)
યોજનાના માપદંડો : -
  • આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
  • ધાર્મિક લઘુમતી મુસ્લીમ, ખ્રિસ્તી, શીખ, જૈન, પારસી, બૌધ્ધ ધર્મના ધોરણ-૧ થી ૧૦ના વિદ્યાર્થીઓને આગળના પરીક્ષામાં ૫૦ % માર્કસ, પિતા / વાલીની વાર્ષિક રૂા.૧.૦૦ લાખની આવક મર્યાદા ધ્યાને લઇ ભારત સરકારના લક્ષ્યાંક મુજબ યોજનાના માપદંડોને ધ્યાને લઇ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
  • વર્ષ ૨૦૧૪-૧૫થી ૧૦૦ % કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
સહાયનું ધોરણ
અનુ. ધોરણ વાર્ષિક પ્રવેશ ફી વાર્ષિક શિક્ષણ ફી વાર્ષિક નિભાવ ભથ્થુ
હોસ્ટેલર ડેસ્કોલર
૧. ધોરણ-૧ થી ૫       રૂ. ૧૦૦૦/-
૨. ધોરણ-૬ થી ૧૦ રૂ. ૫૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ બે પૈકી ઓછી રકમ રૂ. ૩,૫૦૦/- અથવા ખરેખર થયેલ ખર્ચ બે પૈકી ઓછી રકમ રૂ. ૬૦૦૦/- રૂ. ૧૦૦૦/-
 
જાતિ વર્ષ ૨૦૧૮-૧૯ની જોગવાઇ વર્ષ ૨૦૧૮-૧૯ની ફાળવેલ ગ્રાન્ટ રૂ. વર્ષ ૨૦૧૮-૧૯ની થયેલ ખર્ચ રૂ.
લઘુમતી ૩૦.૦૦ ૮.૮૨ ૮.૮૨
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
લઘુમતી -