Top
શૈક્ષણિક


મેરીટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિ (સઘુમતી)
પાત્રતાના માપદંડો
  • મુસ્‍લિમ, ખ્રિસ્‍તી, શીક, બૌધ્ધ, જૈન, પારસી (ધાર્મિક લઘુમતી માટે)
  • આવક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/-
  • ઓનલાઈન momascholarship.gov.in ફોર્મ ભરાઇ છે.
  • મેડીકલ / એન્‍જીનીયરીંગ જેવા વ્‍યવસાયીક અભ્‍યાસક્રમો માટે.
સહાયનું ધોરણ
સહાયનું ધોરણ અને અભ્યાસક્રમો હોસ્ટેલર (માસિક રૂ.) ડેસ્કોલર (માસિક રૂ.)
તકનીકી અને વ્યવસાયીક (ડીગ્રી લેવલ ) અભ્યાસક્ર્મોમાં ૧,૦૦૦/- (દસ માસ માટે) ૫૦૦/- (દસ માસ માટે)
પ્રવેશ અને ટ્યુશન ફી - વિધાર્થીએ ચૂકવેલ અથવા વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધી. જયારે LISTED INSTITUTE માં અભ્યાસ કરતા વિધાર્થીને પુરેપુરી ભરેલ ફી મળવાપાત્ર છે.
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
લધુમતી ૨૫.૦૦ ૨.૩૦ ૨.૨૯
સિધ્ધિઓ
જાતિ સિધ્ધિ (વિધાર્થીઓ)
લધુમતી -