Top



નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કામગીરી/ પ્રવૃત્તિઓ નીચેની શાખા દ્વારા કરવામાં આવે છે.
 
૧. વહીવટી શાખા
ર. જનરલ શાખા
૩. શિક્ષણ શાખા
૪. આદર્શ નિવાસી શાળા શાખા/ સરકારી છાત્રાલય
પ. ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલય/ આશ્રમશાળા શાખા
૬. યોજના શાખા
૭. આંકડા શાખા
૮. હિસાબી શાખા
૯. આઇ. ટી. શાખા