Top
શૈક્ષણિકમેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિઘાથીઓને ભોજન બીલમાં રાહત
પાત્રતાના માપદંડો
  • મેડીકલ અને એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિઘાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ
સહાયનું ધોરણ
  • માસિક રૂ. ૧૨૦૦/- લેખે ૧૦ માસ સુધી ભોજન બિલ રાહત
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૨૫.૦૦ ૫૯૫.૬૮ ૫૯૫.૬૮
સિદ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૪૯૨૧