Top
શૈક્ષણિક


એમ.ફીલ અને પી. એચ. ડી. ના અભ્‍યાસક્રમ માટે શિષ્‍યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • એમ.ફીલ અને પી. એચ. ડી. ના વિદ્યાર્થીઓ હોવા જોઇએ
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
  • શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
  • એમ. ફીલના અભ્‍યાસક્રમ માટે રૂ. ર૫,૦૦૦/-
  • પી. એચ. ડી. ના અભ્‍યાસક્રમ માટે રૂ. ૩૦,૦૦૦/-
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૩૦.૦૦ ૩૩.૨૧ ૩૩.૨૧
સિદ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૪૦