Top
શૈક્ષણિકધોરણ ૧ થી ૧૦માં ભણતા અતિપછાત જાતિના વિદ્યાર્થીઓને પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ (૫૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના)
યોગ્યતાના માપદંડો
  • આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
  • આ યોજના માટે ૫૦ % ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
  • વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ
સહાયનું ધોરણ
જાતિ ધોરણ શિષ્યવૃત્તિના દર માસિક
    હોસ્ટેલર ડેસ્કોલર
સા. શૈ.પ.વ ૧ થી ૧૦   રૂ. ૧૦૦.૦૦
  ધોરણ ૩ થી ૧૦ રૂ. ૫૦૦.૦૦ -
  • આ ઉપરાંત વિદ્યાર્થી દીઠ રૂ. ૫૦૦.૦૦ એડહોક આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૧૦૦.૦૦ ૧૫૨.૮૭ ૧૫૨.૮૭
સિદ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૯૮,૫૫૫