Top
શૈક્ષણિક


કુમાર માટે પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
  • શહેરી વિસ્‍તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
(માસિક રૂ.)
અભ્યાસક્રમ હોસ્ટેલર ડેસ્કોલર
ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. ૨૮૦ ૧૨૫
ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો ૧૯૦ ૧૨૫
ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે ૧૯૦ ૧૨૫
ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી ૧૭૫ ૯૦
ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી ૧૧૫ ૬૫
  • ગ્રુપ એ થી ગ્રુપ ઇ સુધીના અભ્યાસક્રમો માટે રૂ. ૬૫/- થી રૂ. ૨૮૦/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૮૦૦.૦૦ ૬૪૬.૫૫ ૬૪૬.૫૫
વિચરતી-વિમુકત ૧૧૩.૦૦ ૪૪.૨૭ ૪૪.૨૭
સિદ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૩૩,૭૬૦
વિચરતી-વિમુકત ૨૮૭૩