વિકસતી જાતિ કલ્યાણ ખાતા ધ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓની વિગત |
ક્રમ | જીલ્લો | | તાલુકો | સરનામું | કુમાર / કન્યા |
૧ | અમરેલી | ૧ | રાજુલા | આદર્શ નિવાસી શાળા, રાજુલા,ડુંગર રોડની સામે, આઇ.ટી.આઇ કોલેજ, સરકારી સાયન્સ સ્કુલની બાજુમાં, રાજુલા, જિ.અમરેલી | કુમાર |
| | ૨ | અમરેલી | આદર્શ નિવાસી શાળા,અમરેલી, (હાલ સરકારી કુમાર છાત્રાલય, અમરેલીનું મકાન કુકાવાવ રોડ, માંગવાપાળ, જિ.અમરેલી) | કુમાર |
| | ૩ | બાબરા | આદર્શ નિવાસી શાળા,બાબરા, (હાલ સરકારી કુમાર છાત્રાલય, અમરેલીનું મકાન કુકાવાવ રોડ, માંગવાપાળ, જિ.અમરેલી) | કુમાર |
૨ | જુનાગઢ | ૪ | જુનાગઢ | આદર્શ નિવાસી શાળા, જુનાગઢ, હરિઓમ સેકન્ડરી સ્કૂલ બિલ્ડીંગ, શ્યામનગર, ઓધડનગરની બાજુમાં, જોષીપુરા, જુનાગઢ | કન્યા |
| | ૫ | જુનાગઢ | આદર્શ નિવાસી શાળા, જુનાગઢ, બીલખા રોડ, કેન્દ્રીય વિદ્યાલયની બાજુમાં,જુનાગઢ | કુમાર |
૩ | કચ્છ | ૬ | ગાંધીધામ | આદર્શ નિવાસી શાળા, ભચાઉ, પાકડસર આશ્રમની સામે, કબરાઉ, તા.ભચાઉ, જિ.કચ્છ | કુમાર |
| | ૭ | રાપર | | કુમાર |
| | ૮ | ભચાઉ | | કુમાર |
૪ | રાજકોટ | ૯ | રાજકોટ | આદર્શ નિવાસી શાળા, રાજકોટ, રૈયાધાર, ૧૫૦ ફૂટ રીંગ ચોક,શીતલ પાર્ક, BRTS ની સામે, રાજકોટ | કુમાર |
૫ | મોરબી | ૧૦ | મોરબી | આદર્શ નિવાસી શાળા, મોરબી, , વરૂણા મંદિરની બાજુમાં, મુ.રફાળેશ્વર, મોરબી | કુમાર |
૬ | ગાંધીનગર | ૧૧ | નાંદોલ | આદર્શ નિવાસી શાળા, નાંદોલ, શ્રી નાંદોલ કેળવણી મંડળના મકાનમાં, પ્રાથમિક સ્કૂલની બાજુમાં,નાંદોલ, તા.દહેગામ, જિ.ગાંધીનગર | કુમાર |
| | ૧૨ | ગાંધીનગર | આદર્શ નિવાસી શાળા, ગાંધીનગર, બ્લોક નં. ૧૬/૩, ચ’’ ટાઇપ, સેક્ટર-૩૦, ગાંધીનગર | કુમાર |
| | ૧૩ | ગાંધીનગર | આદર્શ નિવાસી શાળા, ગાંધીનગર, બ્લોક નં.૫૩/૪, ’’જ’’ ટાઇપ,સેકટર-૧૩, ગાંધીનગર | કન્યા |
૭ | પંચમહાલ | ૧૪ | હાલોલ | આદર્શ નિવાસી શાળા, પાવાગઢ રોડ, નવીન તાલુકા કોર્ટ પાસે, હાલોલ, જિ.પંચમહાલ | કુમાર |
૮ | વડોદરા | ૧૫ | સાવલી | આદર્શ નિવાસી શાળા, સાવલી, કે. જે. આઈ. ટી. કૉલેજ સામે, સાવલી | કન્યા |
| | ૧૬ | વડોદરા | આદર્શ નિવાસી શાળા, વડોદરા, આર.ટી.ઓ. ની બાજુમાં, દરજીપુરા, જિ.વડોદરા | કન્યા |
૯ | ભાવનગર | ૧૭ | ભાવનગર | આદર્શ નિવાસી શાળા, ભાવનગર, સંગમ મહિલા સેવા સંઘ ભાવનગરનું મકાન, એફ. ૬૪, યોગેશ્વર મંદિર, રૂવાપરી રોડ, ભાવનગર | કુમાર |
૧૦ | સુરેન્દ્રનગર | ૧૮ | વઢવાણ | આદર્શ નિવાસી શાળા, વઢવાણ, ધોળી ધજા ડેમની સામે,ખમીસણા રોડ, ખમીસણા,તા.વઢવાણ, સુરેન્દ્રનગર | કુમાર |
| | ૧૯ | સુરેન્દ્રનગર | આદર્શ નિવાસી શાળા, સુરેન્દ્રનગર, ક્રિશ્ના કલર લેબની ગેલેરીમાં, ડૉ.વાનેચા દવાખાનાની બાજુમાં, બસ સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર | કન્યા |
| | ૨૦ | ધ્રાંગધ્રાં | આદર્શ નિવાસી શાળા, ધ્રાંગધ્રાં, કુડા રોડ, બાયપાસ હાઇવે, ૨૨૦ કે.વી. સબસ્ટેશન પાસે, ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર | કુમાર |
૧૧ | નવસારી | ૨૧ | નવસારી | આદર્શ નિવાસી શાળા,મુ.પો. વાડા (ગૌચર ફળિયું) એસ.ટી. કેમ્પસ, તા.નવસારી, જિ.નવસારી | કન્યા |
૧૨ | જામનગર | ૨૨ | જામનગર | આદર્શ નિવાસી શાળા, જામનગર, સાધના કોલોની સામે, રણજીત સાગર મેઇન રોડ, જામનગર | કુમાર |
૧૩ | દેવભૂમી દ્રારકા | ૨૩ | જામ ખંભાળીયા | આદર્શ નિવાસી શાળા, જામ ખંભાળીયા મુ.કુવારીયા પાટીયા, દ્વારકા હાઈવે, જામખંભાળીયા | કુમાર |
૧૪ | સાબરકાંઠા | ૨૪ | હિંમતનગર | આદર્શ નિવાસી શાળા, હિંમતનગર, ૧૯૬ ચિત્રકુટ સોસાયટી, યોગીનગરની બાજુમાં,મુ.પો.કાકનોલ, તા.હિંમતનગર, જિ.સાબરકાંઠા | કુમાર |
૧૫ | પાટણ | ૨૫ | પાટણ | રાજમાતા મીનળદેવી આદર્શ નિવાસી શાળા, પાટણ, આઇ.ટી.આઇ. પાસે, રાજપુર, પાટણ | કન્યા |
૧૬ | મહેસાણા | ૨૬ | ખેરાલુ | આદર્શ નિવાસી શાળા, ખેરાલુ, વૃંદાવન મહાદેવની પાસે, વૃંદાવન ચાર રસ્તા, પાલનપુર રોડ, તા.ખેરાલુ, જિ.મહેસાણા | કુમાર |
| | ૨૭ | કડી | આદર્શ નિવાસી શાળા,કડી, ઉંટવા બસ સ્ટેશનની બાજુમાં, ભૈરવ ટેકરીની સામે, કડી- નંદાસણ હાઈવે રોડ, તા.કડી, જી.મહેસાણા | કુમાર |
૧૭ | બનાસકાંઠા | ૨૮ | ડીસા | આદર્શ નિવાસી શાળા, ડીસા, મુ.પો.ભોયણ, આઇ.ટી.આઇ.ની બાજુમાં,પાલનપુર-ડીસા હાઇવે, તા.ડીસા જિ.બનાસકાંઠા | કુમાર |
| | ૨૯ | થરાદ | આદર્શ નિવાસી શાળા, થરાદ, જી. ઇ. બી સામે, થરાદ-ભાભર રોડ, થરાદ, જિ.બનાસકાંઠા | કુમાર |
૧૮ | અમદાવાદ | ૩૦ | અમદાવાદ | આદર્શ નિવાસી શાળા, અમદાવાદ, મહેસ્વરી નગર, તક્ષશીલા સ્કુલની સામે, ઓઢવ, અમદાવાદ | કુમાર |
૧૯ | આણંદ | ૩૧ | ખંભાત | આદર્શ નિવાસી શાળા, ખંભાત, પોર્ટ રોડ, ખંભાત, તા.ખંભાત, જિ.આણંદ | કુમાર |
૨૦ | ખેડા | ૩૨ | નડિયાદ | આદર્શ નિવાસી શાળા, નડિયાદ, ભાલેજ રોડ, વિધુત સબ સ્ટેશનની બાજુમાં, ચકલાસી, તા.નડિયાદ, જિ.ખેડા | કુમાર |
૨૧ | પોરબંદર | ૩૩ | પોરબંદર | સુદામાજી આદર્શ નિવાસી શાળા, સાંદીપની આશ્રમની પાછળ, રંગાવ, પોરબંદર. | કુમાર |