Top
શૈક્ષણિકસામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને IIM, CEFT ,NIFT, NLU ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ પેટે સહાય
 
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના સારા ગુણ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓને ઓલ-ઇન્ડિયા લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા IIM, CEFT ,NIFT, NLU ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ પેટે સહાય આપવા માટેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા તેમજ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવેલ હોય તેવા આર્થિક રીતે પછાતવર્ગની કન્‍યાઓ કે જેમનાં પિતા/વાલીઓની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને તા. ૦૬/૦૮/૨૦૧૪ અને તા. ૨૯/૧૦/૨૦૧૪ ના સરકારશ્રીના ઠરાવની જોગવાઇને આધિન વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦/- કોચીંગ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ થી અમલમાં મૂકેલ છે.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આવક મર્યાદા નથી.
  • આ યોજનામાં આવક મર્યાદા રૂ.૪.૫૦ લાખથી ઓછી.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૫૦.૦૦ - -
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. -