Top
શૈક્ષણિક



ધો. ૧ થી ૮ માં ભણતા બાળકોને બે જોડ ગણવેશ સહાય
પાત્રતાના માપદંડો
વાર્ષિક આવક મર્યાદા : કોઇ વાર્ષિક આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ
  • ત્રણ જોડ ગણવેશ માટે રૂ. ૬૦૦/- સહાય (વાર્ષિક).
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૬૭૦૦.૦૦ ૧૨૬૪૦.૫૦ ૧૨૬૪૦.૫૦
આ.પ.વ. ૨૮૮૦.૦૦ ૨૩૮૭.૩૬ ૨૩૮૭.૩૬
લધુમતી ૨૭૨૫.૦૦ ૨૧૨૩.૩૨ ૨૧૨૩.૩૨
વિચરતી- વિમુકત ૩૪૩૦.૦૦ ૨૮૦૮.૧૧ ૨૮૦૮.૧૧
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૨૧,૦૬,૭૫૦
આ.પ.વ. ૩,૯૭,૮૯૩
લધુમતી ૩,૫૫,૩૨૦
વિચરતી- વિમુકત ૩,૭૧,૩૬૫