Top
શૈક્ષણિક



મેડીકલ અને એન્જીનીયરીંગના વિઘાર્થીઓ માટે બુક બેંક
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા નથી.
સહાયનું ધોરણ
  • ૧૦ % ડીપોઝીટ લઇને પુસ્તકો પુરા પાડવામાં આવે છે. અને પુસ્તકો પરત કર્યેથી પ % ડીપોઝીટ પરત કરવામાં આવે છે. કુલ પાંચ બુક બેંકો ચાલે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૩.૦૦ ૨.૧૬ ૨.૧૬
વિચરતી- વિમુકત ૦.૨૫ ૦.૦૦ ૦.૦૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૫
વિચરતી- વિમુકત