| ક્રમ | જિલ્લાનું નામ | કચેરીનું નામ | અધિકારીનું નામ અને હોદ્દો | કચેરીનું સરનામું | કચેરીનો ફોન તથા ફેકસ નંબર |
| ૧ | અમદાવાદ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા) અમદાવાદની કચેરી | શ્રી સુરજસિંહ કે.ડોડિયા (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | ઇ-બ્લોક પહેલોમાળ, બહુમાળી ભવન, મંજુશ્રી મીલ કંપાઉન્ડ, ગિરધરનગર અસારવા, અમદાવાદ | (૦૭૯) ૨૯૭૦૧૧૨૦ |
| ૨ | ગાંધીનગર | જિલ્લા નાયબ નિયામક (વિ.જા) ગાંધીનગરની કચેરી | શ્રી નેહલ એન. શાહ, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | "સહયોગ સંકુલ” બ્લોક -બી, પહેલો માળ, પથિકાશ્રમની બાજુમાં, સેકટર-૧૧, ગાંધીનગર | (૦૭૯) ૨૩૨૪૧૯૮૦, ૨૩૨૫૯૦૬૦ |
| ૩ | વડોદરા | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) વડોદરાની કચેરી | સુશ્રી સોનલ પી.ડામોર, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | ગ્રાઉન્ડ ફલોર, પુજ્ય રવિશંકર મહારાજ, સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.) તરસાલી, વડોદરા- ૩૯૦૦૦૯ | (૦૨૬૫) ૨૪૨૬૬૨૨ |
| ૪ | રાજકોટ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) રાજકોટની કચેરી | કુ. કિંજલ આર. કાનગડ, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બ્લોક નં.૩, જિલ્લા સેવા સદન-ર, ૭, મો માળ, રાજકોટ | (૦૨૮૧) ૨૪૪૭૩૬૨, ફેકસ ૨૪૪૭૩૬૨ |
| ૫ | સુરત | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) સુરતની કચેરી | શ્રી મોનિલ કે. પરમાર, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન, સી- બ્લોક, ૬, મો માળ, નાનપુરા, સુરત | (૦૨૬૧) ૨૪૬૦૬૯૮ |
| ૬ | જામનગર | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) જામનગરની કચેરી | શ્રી કંદર્પ ડી. બોકાડે, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવાસદન – ૪, ગ્રાઉન્ડ ફ્લોર, રાજપાર્ક પાસે, રાજકોટ રોડ, જામનગર | (૦૨૮૮) ૨૫૭૨૩૪૭ |
| ૭ | જુનાગઢ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા) જુનાગઢની કચેરી | શ્રી પંકજ બી.ચાવડા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બહુમાળી ભવન, બ્લોક નં.૧,ત્રીજો માળ, સરદારબાગ, જુનાગઢ | (૦૨૮૫) ૨૬૩૦૫૮૭ |
| ૮ | ભાવનગર | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) ભાવનગરની કચેરી | શ્રી એમ.વાય. થુંથીવાલા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન-ર, જી-૬, એનેક્ષી બિલ્ડીંગ, ભાવનગર | (૦૨૭૮) ૨૪૨૨૬૯૬ |
| ૯ | સાબરકાંઠા | જિલ્લા નાયબ નિયામક (વિ.જા) હિંમતનગરની કચેરી | કુ. જીજ્ઞિશાબેન પરમાર, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન ‘એ બ્લોક’ રૂમ નં.૩૦૨, ત્રીજો માળ, હાજીપુરા, હિંમતનગર | (૦૨૭૭૨) ૨૪૦૯૨૧ |
| ૧૦ | પાટણ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) પાટણની કચેરી | શ્રી ચિરાગ એસ.દરજી, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા મઘ્યસ્થ કચેરી, બ્લોક નં. ર, પહેલે માળ, રાજમહેલ રોડ, પાટણ | (૦૨૭૬૬) ૨૨૫૧૬૭ |
| ૧૧ | પંચમહાલ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) ગોધરાની કચેરી | શ્રી વી.વી.ડીડોર, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | પહેલો માળ, કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં, જિલ્લા સેવા સદન-ર, ગોધરા | (૦૨૬૭૨) ૨૪૦૫૩૩ |
| ૧૨ | ખેડા | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) નડિયાદની કચેરી | શ્રીમતી કૈલાસબેન આર.માછી, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | સી.બ્લોક, ભોયતળીયે, સરદાર પટેલ ભવન, મીલરોડ, નડિયાદ | (૦૨૬૮) ૨૫૫૦૦૧૬ |
| ૧૩ | બનાસકાંઠા | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) પાલનપુરની કચેરી | શ્રી તરૂણ વી.ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન-ર, પહેલો માળ, જોરાવર પેલેસ સંકુલ, પાલનપુર | (૦૨૭૪૨) ૨૫૩૭૬૫ |
| ૧૪ | દાહોદ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) દાહોદની કચેરી | શ્રી બાબુભાઇ આર.ભુરીયા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.) દાહોદ, ઝાલોદ રોડ, છાપરી, દાહોદ | (૦૨૬૭૩) ૨૩૯૧૩૪ |
| ૧૫ | સુરેન્દ્રનગર | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) સુરેન્દ્રનગરની કચેરી | શ્રી ભરત પી.જોગરાણા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | એ. બ્લોક, રૂમ નં.-ર૦૪ બહુમાળી મકાન, સુરેન્દ્રનગર | (૦૨૭૫૨) ૨૮૨૧૦૩ |
| ૧૬ | અરવલ્લી | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) અરવલ્લીની કચેરી | શ્રી ચિરાગ પી.ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | એ, બ્લોક- બીજો માળ, જિલ્લા સેવાસદન, મોડાસા, જિ.અરવલ્લી | (૦૨૭૭૪) ૨૫૦૧૯૧ |
| ૧૭ | મહીસાગર | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) મહીસાગરની કચેરી | શ્રી આર.ડી.ગોહિલ (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | રૂમ નં. ર૦૪, બીજો માળ, જિલ્લા સેવા સદન, લુણાવાડા જિ.મહીસાગર | (૦૨૬૭૪) ૨૫૦૮૧૮ |
| ૧૮ | ગીર-સોમનાથ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) ગીર-સોમનાથની કચેરી | કુ. તૃપ્તીબને કે.પટેલ, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | સરકારી કુમાર છાત્રાલય બિલ્ડીંગ, હુડકો સોસાયટી, મુ.તા.વેરાવળ | (૦૨૮૭૬) ૨૪૦૦૪૪ |
| ૧૯ | વાવ-થરાદ | જિલ્લા નાયબ નિયામક (વિ.જા.) વાવ-થરાદની કચેરી | શ્રી એસ.જે.પટેલ (કામગીરી), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | પ્રથમ માળ, આદર્શ નિવાસી શાળા (વિ.જા.) કુમાર, થરાદ | (૦૨૭૩૭) ૨૨૩૫૦૦ |
| ૨૦ | આણંદ | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) આણંદની કચેરી | શ્રી રવિરાજસિંહ એચ.ચાવડા (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | ચોથો માળ, જિલ્લા સેવાસદન, બોરસદ ચોકડી પાસે, આણંદ | (૦૨૬૯૨) ૨૬૪૪૧૩ |
| ૨૧ | મહેસાણા | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) મહેસાણાની કચેરી | શ્રી નિરવકુમાર એચ.વ્યાસ (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બ્લોક નં. ૪, ભોય તળીયે, બહુમાળી મકાન, મહેસાણા | (૦૨૭૬૨) ૨૨૧૮૭૩ |
| ૨૨ | ભરૂચ | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ભરૂચની કચેરી | શ્રી જીજ્ઞેશ આર.વસાવા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન-ર, ત્રીજો માળ, ગાયત્રીનગર સામે, કણબી વગા, ભરૂચ | (૦૨૬૪૨) ૨૪૪૭૩૪ |
| ૨૩ | નર્મદા | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) રાજપીપળાની કચેરી | શ્રી વિક્રમ ભરવાડ, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | રૂમ નં. ર૧, ભોંયતળીયું, સેન્ટ્રલ બીલ્ડીંગ, રાજપીપળા, જિ.નર્મદા | (૦૨૬૪૦) ૨૨૪૩૦૮ |
| ૨૪ | અમરેલી | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) અમરેલીની કચેરી | શ્રી જયદીપસિંહ જી.સોલંકી (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બ્લોક-બી/ ૧૦૫, પહેલો માળ, જિલ્લા સેવા સદન-ર, અમરેલી | (૦૨૭૯૨) ૨૨૨૭૯૩ |
| ૨૫ | પોરબંદર | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) પોરબંદરની કચેરી | શ્રી હરેશ એમ.ચાવડા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવા સદન-૨, કચેરી નં.૮, સાંદીપની આશ્રમરોડ, પોરબંદર | (૦૨૮૬) ૨૨૨૨૮૬૭ |
| ૨૬ | કચ્છ-ભુજ | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) કચ્છ-ભુજ | શ્રી એસ.એમ.બારીયા (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | રૂમ નં.૧૦૯, ભોંયતળીયે, બહુમાળી ભવન, ભુજ | (૦૨૮૩૨) ૨૨૧૭૫૧ |
| ૨૭ | વલસાડ | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વલસાડની કચેરી | શ્રી બી.એસ.પવાર (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બીજો માળ, સભા ખંડ સામે, જિલ્લા સેવાસદન-૨, તીથલ રોડ, વલસાડ | (૦૨૬૩૨) ૨૫૩૧૧૧ |
| ૨૮ | નવસારી | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) નવસારીની કચેરી | શ્રી જે.બી.ચૌધરી (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | સેન્ટ્રલ આર્કેડ, ચોથો માળ, દુધિયા તળાવ, નવસારી-૩૯૬૪૪૫ | (૦૨૬૩૭) ૨૫૦૨૪૧ |
| ૨૯ | તાપી | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) વ્યારાની કચેરી | શ્રી જે.એન.ચૌહાણ (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બ્લોક ૪, પહેલે માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા જિ. તાપી | (૦૨૬૨૬) ૨૨૦૩૨૪ |
| ૩૦ | બોટાદ | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) બોટાદની કચેરી | શ્રી કેતન એમ.વકાણી (ઇ.ચા.), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | એ-બ્લોક, બીજો માળ, જિલ્લા સેવા સદન, બોટાદ | (૦૨૮૪૯) ૨૭૧૩૯૧ |
| ૩૧ | છોટાઉદેપુર | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) છોટાઉદેપુરની કચેરી | શ્રી બી.એન.રાઠવા, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | બીજો માળ, જિલ્લા સેવાસદન, તા.જી. છોટાઉદેપુર | (૦૨૬૬૯) ૨૩૩૨૦૫ |
| ૩૨ | મોરબી | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) મોરબીની કચેરી | શ્રી ધનજી એમ.ડાભી, સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | ૪/૮, જિલ્લા સેવાસદન ગ્રાઉન્ડ ફલોર, મોરબી | (૦૨૮૨૨) ૨૪૨૩૮૯ |
| ૩૩ | દેવભૂમિ-ધ્વારકા | જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) દેવભૂમિ-ધ્વારકાની કચેરી | શ્રી કેતન.એસ.નિનામા (ઈ.ચા), સમાજ કલ્યાણ અધિકારી (નિગમ) જિલ્લા મેનેજર | જિલ્લા સેવાસદન ગ્રાઉન્ડ ફલોર, મુ.ખંભાળીયા જિ. દેવભૂમિ-ધ્વારકા | (૦૨૮૩૩) ૨૩૨૨૧૫ |