Top


૫ત્રક - ૧
 
રાજયમાં આવેલ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગના સરકારી છાત્રાલયોની સંખ્‍યા તથા માન્ય સંખ્યાની જિલ્લાવાર વિગત દર્શાવતું પત્રક
 
અ.નં. જિલ્લાનું નામ સરકારી છાત્રાલયની સંખ્યા છાત્રોની માન્ય સંખ્યા
કુમાર કન્યા કુલ કુમાર કન્યા કુલ
અમદાવાદ ૧૭૦ ૪૦ ૨૧૦
અમરેલી ૯૫ ૯૦ ૧૮૫
આણંદ ૨૨૫ ૫૦ ૨૭૫
બનાસકાંઠા ૫૦ ૫૦
ભાવનગર ૨૨૫ ૧૧૦ ૩૩૫
દાહોદ ૫૦ ૫૦
ગાંધીનગર ૨૮૦ ૫૦ ૩૩૦
જામનગર ૧૨૫ ૫૦ ૧૭૫
જુનાગઢ ૧૦૦ ૮૦ ૧૮૦
૧૦ ખેડા ૪૦ ૪૦
૧૧ કચ્છ ૧૦૦ ૫૦ ૧૫૦
૧૨ મહેસાણા ૧૦૦ ૫૦ ૧૫૦
૧૩ પાટણ ૧૦૦ ૫૦ ૧૫૦
૧૪ પોરબંદર ૫૦ ૧૧૦ ૧૬૦
૧૫ રાજકોટ ૧૩૫ ૫૦ ૧૮૫
૧૬ સાબરકાંઠા ૮૦ ૪૫ ૧૨૫
૧૭ સુરત ૯૦ ૫૦ ૧૪૦
૧૮ સુરેન્દ્રનગર ૫૦ ૫૦ ૧૦૦
૧૯ વડોદરા ૪૪ ૪૦ ૮૪
૨૦ વલસાડ ૪૦ ૫૦ ૯૦
૨૧ દેવભૂમી દ્વારકા ૧૦૦ ૧૦૦
૨૨ ગીર સોમનાથ ૧૦૦ ૧૦૦ ૨૦૦
૨૩ મોરબી ૮૦ ૮૦
૨૪ અરવલ્લી ૫૦ ૫૦
  કુલ ૪૨ ૨૧ ૬૩ ૨૪૭૯ ૧૧૧૫ ૩૫૯૪
 
વિકસતી જાતિ કલ્યાણ ખાતા ઘ્વારા સંચાલિત સરકારી છાત્રાલયોના નામ સરનામાની વિગતનું ૫ત્રક વર્ષ ૨૦૧૮-૧૯
ક્રમ  જીલ્‍લો   તાલુકો સરનામું કુમાર / કન્‍યા માન્ય સંખ્યા
અમદાવાદ ધંધુકા  સરકારી કુમાર છાત્રાલય, ધંધુકા,  કાર હરેશભાઈ પરસોત્તમ, કેથેલીક ચર્ચ સામે, રાણપુર રોડ, ધંધુકા  કુમાર ૫૦
અમદાવાદ સરકારી કુમાર છાત્રાલય, અમદાવાદ, મહેશ્વરી નગર, તક્ષશીલા રોડ, ઓઢવ, અમદાવાદ ( ધો. ૧૧-૧૨ )  કુમાર ૫૦
અમદાવાદ સરકારી કુમાર છાત્રાલય, અમદાવાદ, મહેશ્વરીનગર, તક્ષશીલા રોડ, ઓઢવ, અમદાવાદ- ૩૮૨૪૧૫, (કોલેજકક્ષા) કુમાર ૭૦
અમદાવાદ  સરકારી કન્યા છાત્રાલય, અમદાવાદ, મહેશ્વરીનગર, તક્ષશીલા રોડ, ઓઢવ, અમદાવાદ કન્‍યા  ૪૦
અમરેલી રાજુલા  સરકારી કન્યા છાત્રાલય, રાજુલા, હરિકિશન પરમાનંદદાસ સોનીના મકાનમાં, "માતૃછાત્રા", કડીયાળી રોડ, રાજુલા  કન્‍યા  ૫૦
રાજુલા  સરકારી કુમાર છાત્રાલય, રાજુલા, ડુંગર રોડ, રાજુલા જિ. અમરેલી કુમાર ૫૦
અમરેલી  સરકારી કુમાર છાત્રાલય, અમરેલી, આદર્શ નિવાસી શાળાનું મકાન કુકાવાવ રોડ, માંગવાપાળ પાસે,મુ. અમરેલી, જિ.અમરેલી  કુમાર ૪૫
અમરેલી  સરકારી કન્યા છાત્રાલય, અમરેલી રેખાબેન વિઠ્ઠલભાઈ બોઘરા, અમૃતધારા સોસાયટી, બ્લોક નં. ૧, પટેલ સંકુલ સામે, ચક્કરગઢ રોડ, અમરેલી કન્‍યા  ૪૦
ગાંધીનગર  ગાંધીનગર  સરકારી કુમાર છાત્રાલય, ગાંધીનગર, સેકટર-૧૩, ચ-૧ ટાઈ૫ , બ્લોકનં.૫-૧૧-૧૪ સરકારી કવાટર્સ, ગાંધીનગર, જિ. ગાંધીનગર, (કોલેજકક્ષા) કુમાર ૧૨૦
૧૦ ગાંધીનગર  સરકારી કુમાર છાત્રાલય, ગાંધીનગર, સેકટર-૩૦, ’’ ચ ’’ ટાઇપ, બ્લોક નં.૧૦, રૂમ નં.૩, સરકારી કવાટર્સ, ગાંધીનગર, જિ.  ગાંધીનગર, (ધો.૧૧-૧ર)  કુમાર ૧૨૦
૧૧ ગાંધીનગર  સરકારી કન્યા છાત્રાલય, ગાંધીનગર, સેક્ટર-૧૩ 'જ' ટાઈપ, બ્લોક નં.૪૭,૪૮,૫૦, ગાંધીનગર, જિ.ગાંધીનગર (સરકારી કવાટર્સ)  કન્‍યા  ૫૦
૧૨ કલોલ  સરકારી કુમાર છાત્રાલય, ગાંધીનગર, ડૉ. સુર્યકાન્તભાઈ એમ. કાપડીયાના મકાનમાં, તિરૂપતિ  કોમ્પ્લેક્ષ, વીમા યોજનાના દવાખાનાની સામે, કલોલ   કુમાર ૪૦
ગીર સોમનાથ ૧૩ વેરાવળ સરકારી કુમાર છાત્રાલય, વેરાવળ, અનસુયાબેન અશોકભાઈ જાનીનું મકાન, નવો રબારી વાડો, રોયોન સ્કૂલ સામે, વેરાવળ, , જિ.ગીર-સોમનાથ કુમાર ૫૦
૧૪ ઉના  સરકારી કુમાર છાત્રાલય, ઉના, બાયપાસ રોડ, ઉના, જિ. ગીર-સોમનાથ કુમાર ૫૦
૧૫ ઉના  સરકારી કન્યા છાત્રાલય, ઉના, શ્રીમતિ ચંદ્રિકાબેન મનસુખરાય જોષીનું ઉના શહેર પારસ સોસાયટીમાં પ્લોટ નં. ૫, રે.સ.નં. ૧૫/૧, ટી.પી.સ્કીમ નં. ૧, દેલવાડા રોડ, ઉના. કન્‍યા  ૫૦
૧૬ વેરાવળ (પ્રભાસપાટણ) સરકારી કન્યા છાત્રાલય, વેરાવળ, ગીતાબેન આર. ક્રિષ્નાણીની માલિકીનું મકાન, પ્રકાશ કોમ્પ્લેક્ષ , હેડ પોસ્ટ ઓફિસ સામે, વેરાવળ  કન્‍યા  ૫૦
જામનગર  ૧૭ જામનગર  સરકારી કુમાર છાત્રાલય, જામનગર, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, જામનગર, (કોલેજકક્ષા) કુમાર ૭૫
૧૮ જામનગર  સરકારી કુમાર છાત્રાલય, જામનગર, સાધના કોલોની સામે, રણજીતસાગર રોડ, જામનગર (સરકારી મકાન) , (ધો.૧૧-૧ર)  કુમાર ૫૦
૧૯ જામનગર  સરકારી કન્યા છાત્રાલય, જામનગર, કસ્‍તુરબા સ્‍ત્રી વિકાસ ગૃહના છાત્રાલયના મકાનમાં કસ્‍તુરબા સ્‍ત્રી વિકાસ ગૃહની સામે પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ,શેરી નં. ૧, જામનગર  કન્‍યા  ૫૦
ભાવનગર  ૨૦ ભાવનગર  સરકારી કુમાર છાત્રાલય, ભાવનગર, જૂના બંદર રોડ, વૈશાલી એન્ટરપ્રાઈઝ કોમ્પલેક્ષ, ભાવનગર  કુમાર ૧૨૫
૨૧ ભાવનગર  સરકારી કુમાર છાત્રાલય, ભાવનગર, સુરેશકુમાર બચુભાઈ ધાંધાલ્યા ( ધોરણ ૧૧ - ૧૨ ), પ્લોટ નં. ૨૫૫૬/ સી-તળાજા, રામ મંત્ર મંદીર સામે, કે.કે. પ્લાઝા બિલ્ડીંગ પાછળ, ભાવનગર  કુમાર ૫૦
૨૨ મહુવા  સરકારી કુમાર છાત્રાલય, મહુવા, ઈકબાલ હબીબઅલી લાખાણી તથા ભમ્મર માથુભાઈ ગીગાભાઈનું રાજધાની ગેસ્ટ હાઉસનું મકાન બગીચા ચોક, મહુવા જિ.ભાવનગર  કુમાર ૫૦
૨૩ ભાવનગર  સરકારી કન્યા છાત્રાલય, ભાવનગર, શ્રી વિનોદરાય શાહ, શ્રીમતી શાંતાબેન અમીચંદ શાહનું મકાન શાંતિનાથ શોપીંગ સેન્ટર, સરદારનગર એસ.બી.આઈ પાછળ, શુભમ કોમ્પ્લેક્ષ, ભાવનગર, જિ.ભાવનગર કન્‍યા  ૬૦
૨૪ મહુવા  સરકારી કન્યા છાત્રાલય, મહુવા, મેઘધનુષ્ય એપાર્ટમેન્ટ, બંદર રોડ, વાસીતળાવ પાસે, મહુવા, જિ. ભાવનગર કન્‍યા  ૫૦
રાજકોટ  ૨૫ રાજકોટ  સરકારી કુમાર છાત્રાલય, રાજકોટ, શ્રી પી.ડી.માલવીયા કોલેજ હોસ્ટેલ કેમ્‍પસ, ગોડલ રોડ, રાજકોટ (ધો. ૧૧-૧૨) કુમાર ૬૦
૨૬ રાજકોટ  સરકારી કુમાર છાત્રાલય, રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રામદેવપીર ચોકડી, રાણીમા, રૂડીમા ચોક, રાધેશ્‍યામ ગૌશાળાની બાજુમાં, રૈયાધાર, રાજકોટ , (કોલેજકક્ષા) કુમાર ૭૫
૨૭ રાજકોટ  સરકારી કન્યા છાત્રાલય, રાજકોટ શ્રી ધમેન્ફસિંહજી કોલેજ હોસ્ટેલ, ર્ડા. યાજ્ઞીક રોડ, રાજકોટ  કન્‍યા  ૫૦
સુરત ૨૮ સુરત સરકારી કુમાર છાત્રાલય, સૂરત હાલ સ્થગિત કુમાર ૪૦
૨૯ સુરત સરકારી કન્યા છાત્રાલય, સુરત, હાલ સ્થગિત કન્‍યા  ૫૦
૩૦ ઓલપાડ  સરકારી કન્યા છાત્રાલય, સુરત, હાલ સ્થગિત કુમાર ૫૦
આણંદ ૩૧ વલ્લભ વિદ્યાનગર  સરકારી કન્યા છાત્રાલય, વલ્લભ વિદ્યાનગર, મુ. રામપુરા, બાકરોલ, તા.જિ. આણંદ કન્‍યા  ૫૦
૩૨ ખંભાત  સરકારી કુમાર છાત્રાલય,ખંભાત, (વર્ષ ૨૦૧૬-૧૭ થી આદર્શ નિવાસી શાળા, ખંભાતના મકાનમાં કાર્યરત છે.) કુમાર ૫૦
૩૩ જોળ  સરકારી કુમાર છાત્રાલય, જોળ, મુ. જોળ તા. જી. આણંદ  કુમાર ૧૨૫
૩૪ કરમસદ સરકારી કુમાર છાત્રાલય કરમસદ, મુ. જોળ તા. જી. આણંદ  કુમાર ૫૦
૧૦ દેવભૂમી દ્રારકા ૩૫ ખંભાળીયા  સરકારી કુમાર છાત્રાલય, ખંભાળીયા, જી વી જે સરકારી હાઈસ્કૂલનું મકાન, મુ. ખંભાળીયા, જિ.દેવભૂમી દ્વારકા કુમાર ૫૦
૩૬ ધ્‍વારકા  સરકારી કુમાર છાત્રાલય, ધ્‍વારકા, હાલ સ્થગિત કુમાર ૫૦
૧૧ કચ્‍છ ૩૭ ગાંધીધામ  સરકારી કુમાર છાત્રાલય, ગાંધીધામ, મુ. આંતરજાળ ઠે. રાજનગર, તા. ગાંધીધામ, જિ. કચ્છ  કુમાર ૫૦
૩૮ ભૂજ  સરકારી કન્યા છાત્રાલય, ભૂજ હાલ સ્થગિત કન્‍યા  ૫૦
૩૯  ભૂજ  સરકારી કુમાર છાત્રાલય, ભૂજ, રઘુવંશી ચોકડી પાસે, સ્વામિનારાયણ વાડીની બાજુમાં, જિ.કચ્છ કુમાર ૫૦
૧૨ વલસાડ  ૪૦ વલસાડ  સરકારી કુમાર છાત્રાલય, વલસાડ, મોરારજીભાઇ દેસાઇ કુમાર છાત્રાલય, ભાગડાવડા, વલસાડ કુમાર ૪૦
૪૧ વલસાડ  સરકારી કન્યા છાત્રાલય, વલસાડ, શ્રી કરશનભાઈ રણછોડજી ટંડેલ, કોસંબા, ગીતાંજલી સ્ટ્રીટ, પારઘી ફળીયા, તેપાર, તા.જિ. વલસાડ કન્‍યા  ૫૦
૧૩ જુનાગઢ  ૪૨ જુનાગઢ  સરકારી કન્યા છાત્રાલય, જુનાગઢ, આદર્શ નિવાસી શાળાના મકાનની બાજૂમાં, બિલખા રોડ, કર્મચારીનગરની પાછળ, જિ.જૂનાગઢ કન્‍યા  ૮૦
૪૩ જુનાગઢ  બિલખા રોડ, કર્મચારીનગરની પાછળ, જૂનાગઢ, જિ.જૂનાગઢ  કુમાર ૧૦૦
૧૪ પોરબંદર ૪૪ પોરબંદર  કસ્‍તુરબા ગાંધી કન્‍યા છાત્રાલય, પોરબંદર, આદર્શ નિવાસી શાળા(કુમાર)ની બાજુમાં, સાંદિપની ગુરુકુળ પાસે, પોરબંદર  કન્‍યા  ૧૧૦
૪૫ પોરબંદર  મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, પોરબંદર, સરકારી પોલિટેકનીક પાછળ વ્રજ ભવનની સામે, સંતશ્રી ત્રિકમાચાર્ય માર્ગ, પોરબંદર  કુમાર ૫૦
૧૫ દાહોદ ૪૬ દાહોદ  સરકારી કુમાર છાત્રાલય, (વિ.જા.), દાહોદ, ગ્રામ વિકાસ એજંસી કચેરીની સામે ઝાલોદ રોડ, દાહોદ. કુમાર ૫૦
૧૬ ખેડા ૪૭ નડીયાદ  સરકારી કુમાર છાત્રાલય, નડીયાદ, મુ. કમળા, તા. નડીયાદ, જી. ખેડા કુમાર ૪૦
૧૭ અરવલ્‍લી ૪૮ મોડાસા  સરકારી કુમાર છાત્રાલય, મોડાસા, મુ.ડુગરવાડા, તા.મોડાસા, જિ.  સાબરકાંઠા  કુમાર ૫૦
૧૮ પાટણ  ૪૯ પાટણ  અણહીલ ભરવાડ સરકારી કુમાર છાત્રાલય ( વિ. જા. ) યુર્નિવસીટી કેમ્‍પસમાં, તા. પાટણ, જિ. પાટણ  કુમાર ૫૦
૫૦ રાધનપુર  સરકારી કુમાર છાત્રાલય વિકસતી જાતિ કલ્‍યાણ, મસાલી રોડ, મદારી વસાહત સામે તા. રાધનપુર, જિ. પાટણ  કુમાર ૫૦
૫૧ પાટણ  સતી જસમા ઓડણ કન્‍યા છાત્રાલય, તા. પાટણ, જિ. પાટણ  કન્‍યા  ૫૦
૧૯ બનાસકાંઠા ૫૨ પાલનપુર  સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.), પાલનપુર, સદરપુર ચોકડી, પાલનપુર-દાંતા હાઇવે,  તા. પાલનપુર, જિ. બનાસકાંઠા  કુમાર ૫૦
૨૦ મહેસાણા ૫૩ મહેસાણા  સરકારી કુમાર છાત્રાલય, મહેસાણા, આર.ટી.ઓની પાછળ, સરદાર ડેરી પાસે, મહેસાણા અમદાવાદ હાઈવે, તા. મહેસાણા, જિ. મહેસાણા  કુમાર ૫૦
૫૪ મહેસાણા  સરકારી કન્યા છાત્રાલય, મહેસાણા, આર.ટી.ઓની પાછળ, સરદાર ડેરી પાસે, મહેસાણા અમદાવાદ હાઈવે, તા. મહેસાણા, જિ. મહેસાણા  કન્‍યા  ૫૦
૫૫ વિસનગર સરકારી કુમાર છાત્રાલય, વિસનગર, કમાણા રોડ, તા. વિસનગર, જિ. મહેસાણા કુમાર ૫૦
૨૧ સાબરકાંઠા ૫૬ ઇડર સરકારી કુમાર છાત્રાલય, ઇડર, પી.ટી.સી. કોલેજ સામે લાલોડા રોડ, જિ. સાબરકાંઠા  કુમાર ૪૦
૫૭ હિંમતનગર  સરકારી કુમાર છાત્રાલય, હિંમતનગર, મુ. હાંસલપુર, હિંમતનગર-ઇડર બાયપાસ રોડ, તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા  કુમાર ૪૦
૫૮ હિંમતનગર  સરકારી કન્યા છાત્રાલય, હિંમતનગર, મુ.હાંસલપુર, ઇડર-હિંમતનગર બાયપાસ રોડની સામે, તા.  હિંમતનગર, જિ.સાબરકાંઠા  કન્‍યા  ૪૫
૨૨ સુરેન્‍દ્રનગર ૫૯ વઢવાણ  સરકારી કુમાર છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ, મુ.ખમીસણા, તા.વઢવાણ, જી.સુરેન્‍દ્રનગર  કુમાર ૫૦
૬૦ વઢવાણ  સરકારી કન્યા છાત્રાલય, વઢવાણ, ખમીસણા રોડ, મુ.ખમીસણા, તા.વઢવાણ, જી.  સુરેન્‍દ્રનગર  કન્‍યા  ૫૦
૨૩ વડોદરા  ૬૧ વડોદરા  સરકારી કુમાર છાત્રાલય, વડોદરા, તરસાલી, જિ. વડોદરા કુમાર ૪૪
૬૨ વડોદરા  સરકારી કન્યા છાત્રાલય, વડોદરા, આર.ટી.ઓ. કચેરી પાસે, દરજી પુરા, તા. જી. વડોદરા  કન્‍યા  ૪૦
૨૪ મોરબી  ૬૩ મોરબી  સરકારી કુમાર છાત્રાલય, મોરબી, રફાળેશ્વર, તા. જિ. મોરબી કુમાર ૮૦