Top
શૈક્ષણિક


“સ્વામી વિવેકાનંદ યોજના” - તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
પાત્રતાના માપદંડો
  • વિઘાર્થી ટેકનિકલ અને વ્યવસાયીક અભ્‍યાસ કરતો હોવો જોઇએ..
વાર્ષિક આવક મર્યાદા : ગ્રામ્‍ય વિસ્‍તાર માટે શહેરી વિસ્‍તાર માટે
  રૂ. ૧,૨૦,૦૦૦/- રૂ. ૧,૫૦,૦૦૦/-
સહાયનું ધોરણ
  • સરકારી આઇ.ટી.આઇ. માટે માસિક રૂ. ૪૦૦/-
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૧૬૫.૦૦ ૧૪૪૧.૭૭ ૧૪૪૧.૭૭
આ.પ.વ. ૩૬૬.૦૦ ૨૬૦.૫૯ ૨૬૦.૫૯
લધુમતી ૨૧૩.૦૦ ૩૨.૮૯ ૩૨.૮૯
વિચરતી- વિમુકત ૧૧૮.૦૦ ૯૦.૦૩ ૯૦.૦૩
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૩૧૬૧૯
આ.પ.વ. ૫૮૯૦
લધુમતી ૮૨૨
વિચરતી- વિમુકત ૧૮૮૨