પાત્રતાના માપદંડો |
- એમ.ફીલ અને પી. એચ. ડી. ના વિદ્યાર્થીઓ હોવા જોઇએ
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- એમ. ફીલના અભ્યાસક્રમ માટે રૂ. ર૫,૦૦૦/-
- પી. એચ. ડી. ના અભ્યાસક્રમ માટે રૂ. ૩૦,૦૦૦/-
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૩૦.૦૦ | ૩૩.૨૧ | ૩૩.૨૧ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧૪૦ | |