પાત્રતાના માપદંડો |
- સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ ૯ માં મફત સાયકલ ભેટની યોજના છે.
- આવક મર્યાદા - રૂ. ૬,૦૦,૦૦૦/-
- કન્યાના રહેઠાણ થી શાળાનું અંતર મર્યાદાના બાધ વિના ધો. ૯ ની કન્યાઓને રહેઠાણ થી અન્ય ગામ / શહેર / સ્થળ માટે સાયકલ ભેટ આપવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૪૫૦૦.૦૦ | ૫૧૩૨.૨૭ | ૫૧૩૨.૨૭ | અ.પ.વ. | ૧૦૦૦.૦૦ | ૯૦૪.૮૬ | ૯૦૪.૮૬ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧,૪૩,૫૯૫ | અ.પ.વ. | ૨૫,૩૧૭ | |