મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકારકેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓલાભાર્થી
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • પ્રકાશનો
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
    • આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
    • ખાસ પ્‍લાન યોજના
  • NTDNT ની યોજનાઓ
  • શાળાઓ અને આશ્રમ શાળાઓ
    • અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
    • આદર્શ નિવાસી શાળાઓ
  • છાત્રાલયો
    • ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
    • સરકારી છાત્રાલયો
  • સંપર્ક
  • હોમ
  • યોજનાઓ
  • શૈક્ષણિક
  • કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાંકીય લોન

કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાંકીય લોન

  • પ્રિન્ટ
  • શેર કરો

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ લેવા માટે રૂ.૨૫.૦૦લાખની લોન.

લાયકાતના ધોરણો

  • ઉમેદવારે મેટ્રિક્યુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઇન્ડિયન સ્કુલ ઓફ સર્ટિફીકેટ કેતેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ.
  • તાલીમ આપનાર સંસ્થાએ નક્કી કરેલ બધીજ શૈક્ષણિક , ટેકનીકલ તેમજ અન્ય જરૂરી લાયકાત ધરાવતા હોવા જોઇએ.

વ્યાજનો દર

  • વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ. નિયમિત લોન/વ્યાજ ભરવામાં કસુરવાર થયેથી ૨.૫ ટકા લેખે દંડનીય વ્યાજ.

આવક મર્યાદા

  • આવક મર્યાદા નથી.

મહત્વના જરૂરી આધારો

  • જાતિનો દાખલો
  • શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
  • કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો. ૧૦થી છેલ્લી પરીક્ષા સુધીના)
  • પ્રવેશ આપવા અંગેનુ સંમતિપત્રક
  • તાલીમ માટે થનાર ખર્ચના અંદાજો
  • વિદેશમાં તાલીમ લેવાની હોય તો તાલીમાર્થીના પાસપોર્ટની નકલ, જે તે દેશના વીઝાની નકલ અને એર ટીકીટની નકલ
  • તાલીમાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ

જામીનદાર

  • એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.

મોર્ગેજ

  • લોન મંજૂર થયેથી વિદ્યાર્થી / ઉમેદવારના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.

લોન કેવી રીતે પરત કરવી

  • વિદ્યાર્થીને લોનની ચુકવણી થયાના એક વર્ષ પછી વસુલાત શરૂ કરવામાં આવશે.
  • લોનની રકમની પરત ચુકવણી ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ મળી ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ ભરપાઇ કરવાની રહેશે.

ફોર્મ કેવી રીતે ભરવુ :

અરજદારે વેબસાઇટ : esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકાશે.

Path : esamajkalyan.gujarat.gov.in ↲, Director Developing Castes Welfare / નિયામક વિકસતી જાતિ કલ્યાણ ↲, Commercial Pilot / કોમર્શીયલ પાયલોટ લાયસન્સ તાલીમ માટે લોન ની લાઇનમાં Application Form / અરજી પત્રક પર Click કરવાથી જરૂરી આધારોની યાદી મેળવી શકાશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન વેબસાઇટ પર Citizen Help Manual પરથી મેળવી શકશે.

  • ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં બે નકલમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા કચેરી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે.
  • જો અધુરી વિગતો જણાશે / માંગ્યા મુજબની વિગતો નહીં હોય તો વિદ્યાર્થીને બાકી વિગતો રજુ કરવા માટે અરજી પરત કરવામાં આવશે. વિદ્યાર્થી / વાલીએ માંગ્યા મુજબની વિગતો રજૂ કરવાની રહેશે.
  • ત્યાર બાદ જિલ્લા કચેરી વિદ્યાર્થીની અરજીને નિર્ણય અર્થે નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણની કચેરીને મોકલી આપશે.
  • વડી કચેરીએ મળેલ અરજીઓની ક્રમાનુસાર ચકાસણી કરવામાં આવશે.
  • પુર્તતા વાળી અરજીની પુર્તતા મંગાવવામાં આવશે, મંજૂરપાત્ર અરજીઓ મંજૂર કરવામાં આવશે, નામંજૂરપાત્ર અરજી નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલ અરજીઓના આદેશ જિલ્લા કચેરી અને વિદ્યાર્થીને મોકલવામાં આવશે.
  • મંજૂરી આદેશ મળ્યા બાદ વિદ્યાર્થીના વાલીએ નિયત નમુનાનુ ગીરોખત જિલ્લા કચેરી પાસેથી મેળવી પોતાની / જામીનદારની મિલકત (અરજીમાં રજુ કરેલ છે તે) સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરો (મોર્ગેજ) કરાવવાની રહેશે.
  • અસલ રજીસ્ટર્ડ ગીરોખત રજુ થયા બાદ જિલ્લા કચેરી દ્વારા વિદ્યાર્થીને નાણાંની ચુકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરવામાં આવશે.

નોંધ :

  • વિદ્યાર્થીએ નિયત સમય મર્યાદામાં પુર્તતા પુર્ણ કરવાની રહેશે. વિદ્યાર્થીને પુર્તતા માટે પરત આવેલ અરજીઓ સમયમર્યાદામાં પુર્તતા પુર્ણ કરી મોકલવામાં નહી આવે તો અરજી આપો આપ નામંજૂર થઇ જશે.

નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં) અને સિધ્ધી

જાતિ૨૦૨૨ – ૨૩ની જોગવાઇફાળવેલ ગ્રાન્ટથયેલ ખર્ચસિધ્ધી
સા.શૈ.પ.વ.૧૨૫.૦૦૧૨૫.૦૦૨૫.૦૦૧
  • શૈક્ષણિક

  • પ્રી. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ
  • પ્રિ. એસ. એસ. સી. શિષ્યવૃત્તિ (વિચરતી વિમુક્ત)
  • કન્યાઓને પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
  • મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિઘાથીઓને ભોજન બીલમાં રાહત
  • મેડીકલ અને એન્જીનીયરીંગના સાધનો ખરીદવા નાણાંકીય સહાય
  • કુમાર માટે પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ
  • છાત્રાલયમાં રહેતા સા. શૈ.પ. વ. ના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
  • લધુમતિઓના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ
  • ઉચ્ચત્તર માધ્યમિક ધો. ૧૧ અને ધો. ૧૨ ના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ
  • મેરીટ-કમ-મીન્સ શિષ્યવૃત્તિ
  • સેલ્ફ ફાઈનાન્સ3 કોલેજલમાં અભ્યાસ કરતા વિચરતી-વિમુક્ત જાતિના વિદ્યાર્થિઓને સહાય
  • તકનીકી અને વ્‍યવસાયીક અભ્‍યાસક્રમો માટે શિષ્‍યવૃત્તિ (આઇ.ટી.આઇ. સિવાય)
  • કોમર્શીયલ પાયલોટની તાલીમ માટે નાણાંકીય લોન
  • ધો. ૧ થી ૮ માં ભણતા બાળકોને બે જોડ ગણવેશ સહાય
  • મેડીકલ અને એન્જીનીયરીંગના વિઘાર્થીઓ માટે બુક બેંક
  • ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમમાં આવનારને વિઘાર્થીઓ માટે ઇનામી યોજનાઓ
  • બીસીકે-૯૭: ધો. ૯ માં ભણતી કન્યાઓને સાયકલ
  • એમ.ફીલ અને પી. એચ. ડી. ના અભ્‍યાસક્રમ માટે શિષ્‍યવૃત્તિ
  • વિદેશમાં અભ્યાસ અર્થે લોન
  • આઇ.એ.એસ. અને આઇ.પી.એસ.ની તાલીમ માટે વૃત્તિકા
  • ધોરણ ૧ થી ૧૦માં ભણતા અ.પ. જાતિના વિદ્યાર્થીઓને પ્રિ. એસ.એસ.સી. શિષ્યવૃત્તિ(૫૦% કે.પુ.યો)
  • ધાર્મિક લઘુમતીના વિદ્યાર્થીઓ માટેની ભારત સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના (૧૦૦ % કે.પુ.યોજના)
  • મહિલા શિવણવર્ગો
  • ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને NIIT, JEE, GUJCET, PMT ની પરીક્ષાની માટે કોચિંગ
  • ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને IIM, CEFT, NIFT, NLU ની પૂર્વ તૈયારી માટે કોચિંગ
  • વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્‍ટ પૂલ યોજના
વાયબ્રન્ટ ગુજરાત
ડિજિટલ ગુજરાત

NSAP

Gujarat Portal
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
પ્રકાશનો

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
ખાસ પ્‍લાન યોજના

છાત્રાલયો

ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો

NTDNT ની યોજનાઓ

ખર્ચ પત્રક

સંપર્ક

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર-૪, ૩ જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૨૪૫

top
©2021 નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિસાઈટમેપHyperlinking Policy([ciplresval:Hyperlinking Policy])Copyright Policy([ciplresval:Copyright Policy])Terms & Conditions([ciplresval:Terms & Conditions])ડિસ્ક્લેમરWeb Information Manager

મુલાકાતીઓ

2315512

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo