પાત્રતાના માપદંડો |
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
(માસિક રૂ.) |
અભ્યાસક્રમ | હોસ્ટેલર | ડેસ્કોલર | ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. | ૨૮૦ | ૧૨૫ | ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે | ૧૯૦ | ૧૨૫ | ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી | ૧૭૫ | ૯૦ | ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી | ૧૧૫ | ૬૫ | |
- ગ્રુપ એ થી ગ્રુપ ઇ સુધીના અભ્યાસક્રમો માટે રૂ. ૬૫/- થી રૂ. ૨૮૦/- સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૮૦૦.૦૦ | ૬૪૬.૫૫ | ૬૪૬.૫૫ | વિચરતી-વિમુકત | ૧૧૩.૦૦ | ૪૪.૨૭ | ૪૪.૨૭ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૩૩,૭૬૦ | વિચરતી-વિમુકત | ૨૮૭૩ | |
|