યોગ્યતાના માપદંડો |
- આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
- આ યોજના માટે ૫૦ % ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૫૦ લાખ
|
સહાયનું ધોરણ |
જાતિ | ધોરણ | શિષ્યવૃત્તિના દર માસિક | | | હોસ્ટેલર | ડેસ્કોલર | સા. શૈ.પ.વ | ૧ થી ૧૦ | | રૂ. ૧૦૦.૦૦ | | ધોરણ ૩ થી ૧૦ | રૂ. ૫૦૦.૦૦ | - | |
- આ ઉપરાંત વિદ્યાર્થી દીઠ રૂ. ૫૦૦.૦૦ એડહોક આપવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૧૧૦૦.૦૦ | ૧૫૨.૮૭ | ૧૫૨.૮૭ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૯૮,૫૫૫ | |
|