પાત્રતાના માપદંડો |
- મુસ્લિમ, ખ્રિસ્તી, શીક, બૌધ્ધ, જૈન, પારસી (ધાર્મિક લઘુમતી માટે)
- આવક વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/-
- ઓનલાઈન momascholarship.gov.in ફોર્મ ભરાઇ છે.
- મેડીકલ / એન્જીનીયરીંગ જેવા વ્યવસાયીક અભ્યાસક્રમો માટે.
|
સહાયનું ધોરણ |
સહાયનું ધોરણ અને અભ્યાસક્રમો | હોસ્ટેલર (માસિક રૂ.) | ડેસ્કોલર (માસિક રૂ.) | તકનીકી અને વ્યવસાયીક (ડીગ્રી લેવલ ) અભ્યાસક્ર્મોમાં | ૧,૦૦૦/- (દસ માસ માટે) | ૫૦૦/- (દસ માસ માટે) | પ્રવેશ અને ટ્યુશન ફી - વિધાર્થીએ ચૂકવેલ અથવા વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધી. જયારે LISTED INSTITUTE માં અભ્યાસ કરતા વિધાર્થીને પુરેપુરી ભરેલ ફી મળવાપાત્ર છે. | |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | લધુમતી | ૨૫.૦૦ | ૨.૩૦ | ૨.૨૯ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ (વિધાર્થીઓ) | લધુમતી | - | |
|