Top
શૈક્ષણિકછાત્રાલયમાં રહેતા સા. શૈ.પ. વ. ના વિઘાર્થીઓને પોસ્ટ એસ.એસ.સી શિષ્યવૃત્તિ (કેન્દ્ર  પુરસ્કૃત )
યોગ્યતાના માપદંડો
  1. આ યોજના કેન્દ્ર પુરસ્કૃત યોજના છે.
  2. આ યોજના માટે ૧૦૦ % ગ્રાન્ટ કેન્દ્ર સરકાર તરફથી મળે છે.
  3. વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧.૫૦ લાખ
  4. સા.શૈ.પ. વર્ગના ધો. ૧૧, ૧૨, સ્‍નાતક, અનુસ્‍નાતક, કક્ષાના વિદ્યાર્થીઓ માટે.
સહાયનું ધોરણ
  સહાયનું ધોરણ હોસ્ટેલર (માસિક રૂ.) ડેસ્કોલર (માસિક રૂ.)
ગ્રુપ-એ એન્જીનીયરીંગ, મેડીકલ અને બી.એસ. સી ૭૫૦ ૩૫૦
ગ્રુપ-બી ડિપ્લોમાં અભ્યાસક્રમો જેવાકે એન્જીનીયરીંગ, તાંત્રિક વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો ૫૧૦ ૩૩૫
ગ્રુપ-સી એન્જી., મેડીસીન, તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે. ૪૦૦ ૨૧૦
ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી ધો ર૧૧, ધો૧૨ ઈન્ટરમીડીયેટ કક્ષા સુધી ૨૬૦ ૧૬૦
નાણાંકીય જોગવાઇ
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ મેળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ (રૂ. લાખમાં)
સા.શૈ.પ.વ. ૯૦૦૦.૦૦ ૭૯૯૧.૯૯ ૭૯૯૧.૮૮
સિધ્ધિઓ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૨,૦૫,૬૫૧