પાત્રતાના માપદંડો |
- મેડીકલ અને એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને કોલેજ સંલગ્ન છાત્રાલયમાં રહેતા વિઘાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ
|
સહાયનું ધોરણ |
- માસિક રૂ. ૧૨૦૦/- લેખે ૧૦ માસ સુધી ભોજન બિલ રાહત
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૨૨૫.૦૦ | ૫૯૫.૬૮ | ૫૯૫.૬૮ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૪૯૨૧ | |
|