|    | વાર્ષિક આવક મર્યાદા : | ધોરણ ૧ થી ૮ માં કોઇ વાર્ષિક આવક મર્યાદા નથી. ધોરણ ૯ થી ૧૦ માં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- . |  | 
  |    | ધોરણ | શિષ્યવૃત્તિનાદર (વાર્ષિક) |   | ધોરણ ૧ થી ૮ વિઘાર્થીઓ | રૂ. ૫૦૦/- |   | ધોરણ ૯ થી ૧૦ વિઘાર્થીઓ | રૂ. ૭૫૦/- |   | ધોરણ ૫ (કન્યા) | રૂ. ૫૦૦/- |   | ધોરણ ૬ થી ૧૦ (કન્યા) | રૂ. ૭૫૦/- |  | 
  | નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) | 
  |    | જાતિ | ૨૦૧૮-૧૯  ની જોગવાઇ | ફાળવેલગ્રાન્ટ | થયેલખર્ચ |   | સા.શૈ.પ.વ. | ૧૪૮૯૬.૦૦ | ૧૧૫૯૫.૨૫ | ૧૧૫૯૫.૨૫ |   | આ.પ.વ. | ૨૬૦૬.૨૫ | ૨૨૯૭.૯૧ | ૨૨૯૭.૯૧ |   | લધુમતી | ૨૦૦૦.૦૦ | ૨૦૧૭.૩૪ | ૨૦૧૭.૩૪ |  | 
  | સિધ્ધિઓ | 
  |    | જાતિ | સિધ્ધિ (વિધાર્થીઓ) |   | સા.શૈ.પ.વ. | ૨૦,૯૩,૭૯૬ |   | આ.પ.વ. | ૪,૦૯,૩૬૮ |   | લધુમતી | ૩,૫૩,૧૬૮ |  |