|
યુ.પી. એસ.સી માં ભરતી પરીક્ષાના દરેક તબ્બકે પ્રોત્સાહન |
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના યુવક યુવતીઓ અને આર્થિક રીતે પછાત વર્ગ ની કન્યાઓને યુ.પી.એસ.સી ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી, નોકરી મેળવી ઉત્તમ કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી વર્ષ ૨૦૧૪-૧૫ થી યુ.પી.એસ.સી માં ભરતી પરીક્ષાના દરેક તબ્બકે પ્રોત્સાહન સહાયની યોજના અમલ માં મુકેલ છે. |
સહાયનું ધોરણ |
- આ યોજના માટે સહાયની રકમ નીચે મુજબ રહેશે.
|
પરીક્ષાનો તબ્બકો | વિદ્યાર્થી | વિદ્યાર્થીની | ૧) પ્રિલીમ પરીક્ષા પાસ કર્યેથી | રૂ. ૫૦,૦૦૦/- | રૂ. ૬૦,૦૦૦/- | ૨) મેઇન પરીક્ષા પાસ કર્યેથી | રૂ. ૨૫,૦૦૦/- | રૂ. ૩૦,૦૦૦/- | |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
- આ યોજનામાં આવક મર્યાદાનું ધોરણ રહેશે નહિ.
|
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ વર્ગ | ૨૫.૦૦ | - | - | |
સિદ્ધિ |
|