પાત્રતાના માપદંડો |
- વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઇએ
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨.૦૦ લાખ
- સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતાં હોવા જોઈએ
- કોલેજ સરકારની માન્યતા પ્રાપ્ત હોવી જોઇએ
|
સહાયનું ધોરણ |
- સેલ્ફ ફાઈનાન્સ કોલેજની રજીસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી મળીને વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦/- અથવા ખરેખર ખર્ચની મર્યાદામાં સહાય મંજુર કરવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | વિચરતી-વિમુક્ત | ૧૦૦૦.૦૦ | ૧૪૩૩.૨૪ | ૧૪૩૩.૨૪ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | વિચરતી-વિમુક્ત | ૪૧૯૮ | |
|