| "સ્વામી વિવેકાનંદ યોજના” - તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ |
પાત્રતાના માપદંડો |
- વિઘાર્થી ટેકનિકલ અને વ્યવસાયીક અભ્યાસ કરતો હોવો જોઇએ..
| વાર્ષિક આવક મર્યાદા : | ગ્રામ્ય વિસ્તાર માટે | શહેરી વિસ્તાર માટે | | | રૂ. ૧,૨૦,૦૦૦/- | રૂ. ૧,૫૦,૦૦૦/- | |
સહાયનું ધોરણ |
- સરકારી આઇ.ટી.આઇ. માટે માસિક રૂ. ૪૦૦/-
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
| જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | | સા.શૈ.પ.વ. | ૨૧૬૫.૦૦ | ૧૪૪૧.૭૭ | ૧૪૪૧.૭૭ | | આ.પ.વ. | ૩૬૬.૦૦ | ૨૬૦.૫૯ | ૨૬૦.૫૯ | | લધુમતી | ૨૧૩.૦૦ | ૩૨.૮૯ | ૩૨.૮૯ | | વિચરતી- વિમુકત | ૧૧૮.૦૦ | ૯૦.૦૩ | ૯૦.૦૩ | |
સિદ્ધિ |
| જાતિ | સિધ્ધિ | | સા.શૈ.પ.વ. | ૩૧૬૧૯ | | આ.પ.વ. | ૫૮૯૦ | | લધુમતી | ૮૨૨ | | વિચરતી- વિમુકત | ૧૮૮૨ | |
| |