પાત્રતાના માપદંડો |
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૨૦,૦૦૦/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. ૧,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
ધોરણ | હોસ્ટેલર (વાર્ષિક રૂ.) | ડેસ્કોલર (વાર્ષિક રૂ.) | ધો. ૧૧ | ૭૨૫ | ૪૭૫ | ધો. ૧૨ | ૧૧૪૦ | ૮૪૦ | |
આર્થિક ૫છાતવર્ગ અને લધુમતિના વિઘાર્થીઓને ધો.૧૧ મા વાર્ષિક રૂ. ૩૦૦/- અને ધો. ૧ર માટે વાર્ષિક રૂ. ૬૦૦/- શિષ્યવૃત્તિ આ૫વામા આવે છે. |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૫૫૦.૦૦ | ૬૧.૩૬ | ૬૧.૩૬ | આ.પ.વ. | ૧૦૦.૦૦ | ૪.૧૪ | ૪.૧૪ | લધુમતી | ૩૫.૦૦ | ૧.૪૮ | ૧.૪૮ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૪,૬૪૫ | આ.પ.વ. | ૪૯૧ | લધુમતી | ૩૨૯ | |
|