પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા નથી
- સહાયનું ધોરણ
|
| (માસિક રૂ.) |
| અભ્યાસક્રમ | હોસ્ટેલર | ડેસ્કોલર | | ગ્રુપ-એ એન્જીનીયરીંગ,મેડીકલ અને બી.એસ.સી. | ૨૮૦ | ૧૨૫ | | ગ્રુપ-બી ડીપ્લોમા અભ્યાસક્રમો જેવા કે એન્જીનીયરીંગ,તાંત્રિક, વિજ્ઞાન તથા અનુસ્નાતક અભ્યાસક્રમો | ૧૯૦ | ૧૨૫ | | ગ્રુપ-સી એન્જી., મેડીસીન,તાંત્રિકકળા, વાણિજ્ય અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રમાણપત્ર અભ્યાસક્રમો માટે | ૧૯૦ | ૧૨૫ | | ગ્રુપ-ડી પોસ્ટ મેટ્રીક અભ્યાસક્રમ સ્નાતક સુધી | ૧૭૫ | ૯૦ | | ગ્રુપ-ઇ ધો. ૧૧, ધો. ૧૨ અને ઇન્ટરમીડીયેટ કક્ષાસુધી | ૧૧૫ | ૬૫ | |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
| જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | | સા.શૈ.પ.વ. | ૧૫૦૦.૦૦ | ૮૫૧.૩૯ | ૮૫૧.૩૯ | | વિચરતી-વિમુકત | ૭૫.૦૦ | ૪૩.૧૧ | ૪૩.૧૧ | |
સિદ્ધિ |
| જાતિ | સિધ્ધિ | | સા.શૈ.પ.વ. | ૫૧,૯૪૭ | | વિચરતી-વિમુકત | ૨,૯૪૩ | |