સહાયનું ધોરણ |
|
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહના સારા ગુણ સાથેપાસ થયેલ વિદ્યાર્થીઓને મેડીકલ, એન્જીનિયરીંગના પ્રવેશ માટેની વિદ્યાર્થીઓને NIIT, JEE ,GUJCAT, PMT ની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે કોચીંગ પેટે સહાય આપવા માટેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ -૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ ગુણ ધરાવતા તેમજ ૮૦ ટકાથી વધુ ગુણ મેળવેલહોય તેવા આર્થિક રીતે પછાતવર્ગની કન્યાઓ કે જેમનાં પિતા/વાલીઓની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને તા. ૦૬/૦૮/૨૦૧૪ અને તા. ૨૯/૧૦/૨૦૧૪ ના સરકારશ્રીના ઠરાવની જોગવાઇને આધિન વિદ્યાર્થી દીઠ રૂ. ૨૦,૦૦૦/- કોચીંગ સહાય આપવાની યોજના વર્ષ ૨૦૧૫-૧૬ થી અમલમાં મૂકેલ છે. |
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે આવક મર્યાદા નથી.
- આર્થિક રીતે પછાત વર્ગ ની કન્યાઓ માટે આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખ છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૫૦૦.૦૦ | ૪૯૨.૩૭ | ૪૯૨.૩૭ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૨૪ | |