વાર્ષિક આવક મર્યાદા : | ધોરણ ૧ થી ૮ માં કોઇ વાર્ષિક આવક મર્યાદા નથી. ધોરણ ૯ થી ૧૦ માં ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- |
|
ધોરણ | શિષ્યવૃત્તિનાદર (વાર્ષિક) | ધોરણ ૫ થી ૮ વિઘાર્થીઓ | રૂ. ૫૦૦/- | ધોરણ ૯ થી ૧૦ વિઘાર્થીઓ | રૂ. ૭૫૦/- | ધોરણ ૫ (કન્યા) | રૂ. ૫૦૦/- | ધોરણ ૬ થી ૧૦ (કન્યા) | રૂ. ૭૫૦/- | |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલગ્રાન્ટ | થયેલખર્ચ | વિચરતી-વિમુકત | ૩૦૦૦.૦૦ | ૨૬૩૪.૧૩ | ૨૬૩૪.૧૩ | |
સિધ્ધિઓ |
જાતિ | સિધ્ધિ (વિધાર્થીઓ) | વિચરતી-વિમુકત | ૪,૬૯,૨૭૬ | |