"સ્વામી વિવેકાનંદ યોજના” - તકનીકી અને વ્યવસાયીક અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ |
પાત્રતાના માપદંડો |
- વિઘાર્થી ટેકનિકલ અને વ્યવસાયીક અભ્યાસ કરતો હોવો જોઇએ..
વાર્ષિક આવક મર્યાદા : | ગ્રામ્ય વિસ્તાર માટે | શહેરી વિસ્તાર માટે | | રૂ. ૧,૨૦,૦૦૦/- | રૂ. ૧,૫૦,૦૦૦/- | |
સહાયનું ધોરણ |
- સરકારી આઇ.ટી.આઇ. માટે માસિક રૂ. ૪૦૦/-
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૨૧૬૫.૦૦ | ૧૪૪૧.૭૭ | ૧૪૪૧.૭૭ | આ.પ.વ. | ૩૬૬.૦૦ | ૨૬૦.૫૯ | ૨૬૦.૫૯ | લધુમતી | ૨૧૩.૦૦ | ૩૨.૮૯ | ૩૨.૮૯ | વિચરતી- વિમુકત | ૧૧૮.૦૦ | ૯૦.૦૩ | ૯૦.૦૩ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૩૧૬૧૯ | આ.પ.વ. | ૫૮૯૦ | લધુમતી | ૮૨૨ | વિચરતી- વિમુકત | ૧૮૮૨ | |
|