પાત્રતાના માપદંડો |
- મુસ્લિમ, ખ્રિસ્તી, શીક, બૌધ્ધ, જૈન, પારસી (ધાર્મિક લઘુમતી માટે)
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૦૦,૦૦૦/-
- ધો. ૧૧, ૧૨, સ્નાતક, અનુસ્નાતક, પી.એચ.ડી કક્ષાના વિદ્યાર્થીઓ માટે.
- momascholarship.gov.in પર Online ફોર્મ ભરાઇ છે
|
સહાયનું ધોરણ |
સહાયનું ધોરણ અને અભ્યાસક્રમો | હોસ્ટેલર (માસિક રૂ.) | ડેસ્કોલર (માસિક રૂ.) | ધો.૧૧-૧૨ અને ધો.૧૧ થી ૧૨ ની સમકક્ષ તકનીકી અને વ્યવસાયીક | ૩૮૦/- | ૨૩૦/- | સ્નાતક અને અનુસ્નાતક | ૫૭૦/- | ૩૦૦/- | એમ.ફીલ., પી.એચ.ડી. | ૧૨૦૦/- | ૫૫૦/- | પ્રવેશ અને ટ્યુશન ફી - વિધાર્થીએ ચૂકવેલ અથવા વધુમાં વધુ રૂ. ૩,૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- સુધી | |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | લઘુમતી | ૩૦.૦૦ | ૪.૪૯ | ૪.૪૮ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ (વિદ્યાર્થી ) | લઘુમતી | - | |
|