પાત્રતાના માપદંડો |
- વિઘાર્થી મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો હોવો જોઇએ.
- વાર્ષિક આવક મર્યાદા રૂ. ૨,૫૦,૦૦૦/-
|
સહાયનું ધોરણ |
- વિઘાર્થી દીઠ :-
- રૂ. ૧૦,૦૦૦/- ( મેડીકલ )
- રૂ. ૫૦૦૦/- (એન્જીનીયરીંગ )
- રૂ. ૩૦૦૦/- ( ડીપ્લોમા )
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૧૫૦.૦૦ | ૧૦૭.૩૯ | ૧૦૭.૩૯ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૨૨૩૧ | |
|