અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્ય સંખ્યા |
૧ | પંચમહાલ જિલ્લા જય કિશાન ગ્રામ્ય વિકાસ મંડળ, દેગાવાડા, | શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, દેગાવાડા | દેગાવાડા | લીમખેડા | ૧૫૦ |
૨ | પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ, લીમખેડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, દુધિયા (હાંડી ફળિયા) | દુધિયા (હાડી ફળીયા) | લીમખેડા | ૧૫૦ |
૩ | સુદર્શન ચેરીટેબલ ટ્રસ્ટ, લીમખેડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, પાણીયા | પાણીયા | લીમખેડા | ૧૫૦ |
૪ | ગુજરાત રાજય રામવનવાસી સેવા યુવકમંડળ, દાસા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, વડેલા | વડેલા | લીમખેડા | ૧૫૦ |
૫ | ગુજરાત રાજય રામવનવાસી સેવા યુવકમંડળ, દાસા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, દાસા | દાસા | લીમખેડા | ૧૫૦ |
૬ | ગુજરાત આદિવાસી વિકાસ કેળવણી મંડળ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, કેશરપુર | કેશરપુર | લીમખેડા | ૧૫૦ |
૭ | ઓમ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, ગંધીનગર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, પ્રતાપપુરા | પ્રતાપપુરા | લીમખેડા | ૧૫૦ |
૮ | પંચમહાલ જિલ્લા ખેડૂત કેળવણી મંડળ, લીમખેડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, જામરણ | જામરણ | દે.બારીઆ | ૧૫૦ |
૯ | નવચેતન કેળવણી મંડળ, (કાંટુ), સાતકુંડા | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મેંધરા | મેંધરા | દે.બારીઆ | ૧૫૦ |
૧૦ | કૃપાલુ એજ્યુકેશન ટ્રસ્ટ, દે.બારીઆ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, દે.બારીઆ | દે.બારીયા | દે.બારીઆ | ૧૫૦ |
૧૧ | કંજેટા વીભાગ યુવક મંડળ, કંજેટા, તા. ધાનપુર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મોઢવા | મોઢવા | ધાનપુર | ૧૫૦ |
૧૨ | સદગુરુ સેવા મંડળ, ધાનપુર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ધાનપુર, કબીર બસ સ્ટેન્ડની બાજુમાં | ધાનપુર | ધાનપુર | ૧૫૦ |
૧૩ | વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ, દાહોદ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, લીલવાદેવા | લીલવાદેવા | ઝાલોદ | ૧૫૦ |
૧૪ | અખિલ એજયુકેશન એકેડેમી, મોરવા(હ) પંચમહાલ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, પિછોડા | પીછોડા | સંજેલી | ૧૫૦ |
૧૫ | શ્રી સિધ્ધેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ, બ્લોક નં.૮૧૭, સેકટર-૮, ગાંધીનગર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, દે.બારીઆ | દે.બારીયા | દે.બારીઆ | ૧૫૦ |
૧૬ | વડોદરા જિલ્લા પછાતવર્ગ સેવા મંડળ,વડોદરા | ભીમનાથ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ધડુસીયામઠ | મેંથાણ | સીંગવડ | ૧૫૦ |
૧૭ | માનવ સર્જન આશ્રમ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, | દે.બારીયા | દે.બારીઆ | ૧૫૦ |
૧૮ | પ્રમુખશ્રી દિવ્ય જયોત ચેરી.ટ્રસ્ટ, ડેભારી | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા | ચમારીયા | સંજેલી | ૧૫૦ |
૧૯ | મેને.ટ્રસ્ટીશ્રી સર્વોદય મિત્ર સંઘ ડાકોર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા | મોટીબાંડીબાર | લીમખેડા | ૧૫૦ |
૨૦ | નવજાગૃતિ આદિવાસી કેળવણી મંડળ, મુ.ખરોડ, તા.ઘોઘંબા જિ.પંચમહાલ | બજરંગ કૃપા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા | તોયણી | દે.બારીઆ | ૧૫૦ |
૨૧ | ડેઝરીયા મહાદેવ વિકાસ મંડળ, મુ.ટુવા-ટુકડી, તા.ગોઘરા જિ.પંચમહાલ | સ્વ.જયદિપસિંહજી બારીયા (નરેશ) અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ટુવા-ટુકડી, તા.ગોઘરા જિ.પંચમહાલ | મોટીઝરી | દે.બારીઆ | ૧૫૦ |
| | | | | ૩૧૫૦ |