| અ.નં. | સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું | આશ્રમશાળાનું નામ સરનામું | સ્થળ | તાલુકો | માન્ય સંખ્યા |
| ૧ | બહુચર કેળવણી ટ્રસ્ટ, મુ.તા.સિઘ્ધપુર, જિ.પાટણ | બહુચર અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેન્દ્રાણા | સેન્દ્રાણા | સિધ્ધપુર | ૧૫૦ |
| ૨ | વિવેકાનંદ વિકાસ મંડળ, મુ.તા.રાધનપુર, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, તળાવ પાસે, વડનગર | વડનગર | રાધનપુર | ૧૫૦ |
| ૩ | ગાંધી આશ્રમ, મુ.ઝીલીયા, તા.ચાણસ્મા, જિ.પાટણ | વાલ્મીકી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, ઝીલીયા | ઝીલીયા | ચાણસ્મા | ૧૫૦ |
| ૪ | માનવ સેવા આશ્રમ, મુ.તા.રાધનપુર, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, રાધનપુર પુલ પાસે, શબ્દલપુરા | શબ્દલપુરા | રાધનપુર | ૧૫૦ |
| ૫ | માનવ સેવા આશ્રમ, મુ.તા.રાધનપુર, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મોટી ચંદુર | મોટી ચંદુર | શંખેશ્ર્વર | ૧૫૦ |
| ૬ | માનવ સેવા આશ્રમ, મુ.તા.રાધનપુર, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, રેલ્વે સ્ટેશન રોડ, રાધનપુર | રાધનપુર | રાધનપુર | ૧૫૦ |
| ૭ | મૈત્રીધામ આશ્રમ ટ્રસ્ટ, રાધનપુર, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, જી.ઇ.બી.સામે, હાઇવે રોડ, સાંતલપુર | સાંતલપુર | સાંતલપુર | ૧૫૦ |
| ૮ | રણુંજ કેળવણી મંડળ, રણુંજ, તા.જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મું.રણુંજ | રણુંજ | પાટણ | ૧૫૦ |
| ૯ | લોકસેવા ટ્રસ્ટ, ચાણસ્મા, જિ.પાટણ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મું.કારોડા | કારોડા | ચાણસ્મા | ૧૫૦ |
| ૧૦ | બોર્ડર ડેવલોપમેન્ટ ટ્રસ્ટ, માડકા, તા.વાવ | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, પાણવી-જાવંત્રી રોડ, પાણવી | પાણવી | રાધનપુર | ૧૫૦ |
| ૧૧ | અપંગ માનવ સેવા ટ્રસ્ટ વારાહી, તા.સાંતલપુર | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, મોટી પીંપળી | મોટી પીંપળી | રાધનપુર | ૧૫૦ |
| ૧૨ | શ્રી જ્ઞાન સંસ્કાર કેળવણી મંડળ, ગાંધીનગર | સરસ્વતી બક્ષીપંચ આશ્રમ શાળા, સરદારપુરા (રૂપપુર ) | સરદારપુરા (રૂપપુર) | ચાણસ્મા | ૧૫૦ |
| ૧૩ | શ્રી એન.ડી. ૫ટેલ ફાઉન્ડેશન, સંડેર, તા.જિ. પાટણ. | અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, માતપુર | માતપુર | પાટણ | ૧૫૦ |
| | | | | | ૧૯૫૦ |