Top


જિલ્‍લો : કચ્છભૂજ
 
અ.નં. સ્વૈચ્છિક સંસ્થાનું નામ / સરનામું આશ્રમશાળાનું નામ સરનામું સ્‍થળ તાલુકો માન્‍યતા વર્ષ માન્ય સંખ્યા
  જિલ્‍લો : કચ્છભૂજ          
1 શ્રી ગ્રામ સ્વરાજ સંઘ, ઠે.સોન ટેકરી, મુ.નીલપર, તા.રા૫ર, જિ.કચ્‍છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.મગનવાડી પરિસર, મુ.વલ્લભ૫ર, તા.રા૫ર. વલ્‍લભપુર રાપર ૧૯૯૮-૯૯ 150
2 શ્રી ભીમાણી ખાદી મંડળ, ઠે.બસ સ્ટેશનની બાજુમાં, મુ.લીલપર તા.રા૫ર, જિ.કચ્‍છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.બસ સ્ટેશનની બાજુમાં, મુ.લીલપુર, તા.રાપર. લીલપુર રાપર ૧૯૮૫-૮૬ 150
3 ગુજરાત ખેત વિકાસ પરિષદ, ઠે.હરિજન આશ્રમની બાજુમાં, ખેત ભવન આશ્રમ રોડ- અમદાવાદ-૩૮૦૦૨૭ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.લાકડીયા- કટારીયા હાઇવે, મુ.રાજણસર, પો.લાકડીયા, તા.ભચાઉ. રાજણસર ભચાઉ ૧૯૮૩-૮૪ 150
4 શ્રી ઢેબર સર્વ સેવા વિકાસ મંડળ, ઠે.જી.ઈ.બી. ની બાજુમાં, અંજાર-ભુજ હાઇવે, અંજાર-કચ્છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.જી.ઈ.બી. ની બાજુમાં, અંજાર-ભુજ હાઇવે, અંજાર-કચ્છ અંજાર અંજાર ૧૯૯૩-૯૪ 150
5 શ્રી માલઘારી મંગલ મંદિર ટ્રસ્ટ, ઠે.માણેક મિનરલ ની સામે, મુ.ભુજોડી, તા.ભુજ, જિ.કચ્‍છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.માણેક મીનરલ સામે, મુ.ભુજોડી, તા.ભુજ. ભુજોડી ભુજ ૨૦૦૪-૦૫ 150
6 શ્રી ગાંઘી મૌલાના આઝાદ આશરા ગોરેવાલી. ઠે.ધાટીયા ફળિયા અનમરીંગ રોડ, ભુજ-કચ્છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.આઝાદનગર-P.H.C.ની બાજુમાં, મુ.ગોરેવાલી (બન્‍ની), તા.ભુજ. ગોરેવલ્‍લી ભુજ ૧૯૭૯-૮૦ 150
7 શ્રી પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોઘોગ સંઘ, ઠે.ખાદી ગ્રામધોગ સંઘ-સંકુલ, મુ.કોઠારા, તા.અબડાસા, જિ.કચ્‍છ બક્ષીપંચ આશ્રમશાળા, ઠે.ખાદી ગ્રામધોગ સંઘ-સંકુલ, મુ.કોઠારા,તા.અબડાસા કોઠારા અબડાસા ૧૯૮૦-૮૧ 90
કુલ 990